ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

Mox Solanki
Mox Solanki @cook_35640433
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે થી ત્રણ
  1. 250 ગ્રામ ભીંડો
  2. 1 નંગબટાકુ
  3. 1 ચમચીમરચાની ભૂકી
  4. 1/2 ચમચી હળદર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 2 થી 3 ચમચા તેલ
  7. 1 નંગટામેટું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ભીંડાને ધોઈને સ્વચ્છ કપડાથી લૂંછી લો. ત્યારબાદ તેના લાંબા કટકા કરો.

  2. 2

    હવે બટેટાની છાલ ઉતારી ચિપ્સ ની જેમ સુધારો.

  3. 3

    એક લોયામાં તેલ મુકી તેની અંદર જીરું નાખી.ભીંડા અને બટાકા નો વઘાર કરો.

  4. 4

    ત્યારબાદ મીઠું મરચું હળદર બધું જ નાખી ટામેટાં પણ નાખો અને ઢાંકીને શાકને ચડવા દો.

  5. 5

    દસ મિનિટ પછી શાક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mox Solanki
Mox Solanki @cook_35640433
પર

ટિપ્પણીઓ

Similar Recipes