રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
શેર કરો

ઘટકો

10 મિનિટ
બધા જ
  1. ૧ નંગકાકડી જીણી સમારેલી
  2. ૧ નંગગાજર ઝીણું ખમણેલું
  3. 1/2 કેપ્સીકમ ઝીણું સમારેલું
  4. 1/2સફરજન ઝીણું સમારેલું
  5. ૧ નંગ નાનું બાફેલું બટેટું ઝીણું સમારેલું
  6. ૧ નંગ ડુંગળી જીણી સમારેલી
  7. 2 ચમચા ફ્રેશ ક્રીમ/ મલાઇ
  8. 2 ચમચા મેયોનીઝ
  9. 1 ચમચો મોળું દહીં
  10. 1/2 ચમચી મરી પાઉડર
  11. 1/2 ચમચી મીક્સ હર્બસ
  12. 1/2 ચમચી પાઉડર ખાંડ
  13. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મિક્સિંગ બાઉલમાં બધા જ ઝીણા સમારેલા વેજિટેબલ્સ લઈ તેમાં ક્રીમ, દહીં, મેયોનીઝ ઉમેરી બધા જ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તૈયાર કરેલ સલાડ ને ફ્રીઝમાં ઠંડું કરી ઉપયોગમાં લો.આ સલાડ સેન્ડવીચમાં સ્પ્રેડ તરીકે અને નાચોઝ કે વેફર સાથે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes