સલાડ(Salad Recipe in Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 ટી સ્પૂનવટાણા
  2. 1 ટી સ્પૂનગાજર
  3. 1 ટી સ્પૂનફણસી
  4. 1 ટી સ્પૂનબટાકા
  5. 1સફરજન
  6. 1 ટી સ્પૂનદાડમ
  7. 3 ટી સ્પૂનમેયોનીઝ
  8. 1/2 ટી સ્પૂનદળેલી ખાંડ
  9. પા ટી ચમચી મરી પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ટી સ્પૂનફ્રેશ ક્રીમ અથવા ઘરની મલાઈ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    વટાણા, ગાજર, બટાકા અને ફણસી ને વરાળે બાફી લો.

  2. 2

    અેક મિક્ષીંગ બાઉલ માં મેયોનીઝ, મલાઈ, મીઠું, દળેલી ખાંડ અને મરી પાઉડર નાખીને બરાબર મિક્સ કરો.

  3. 3

    બધુ બરાબર મિક્સ કરીને તેમાં બાફેલા શાક,સફરજન અને દાડમ નાંખી હલાવી લો.

  4. 4

    બરાબર મિક્સ કરીને તેને ફ્રીજ મા ઠંડુ કરવા રાખી દો. ઠંડુ થઈ જાય એટલે તેને સવૅ કરો.

  5. 5

    આ સલાડ માં સફરજન અને દાડમની સાથે અનાનસ અને અંગુર પણ નાંખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
પર

ટિપ્પણીઓ

Similar Recipes