ભરેલા ગુંદાનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને સાફ કરી તેમાંથી ઠળિયા કાઢી ને તેમાં મીઠું ઉમેરી થોડી વાર રહેવા દો.
- 2
એક બાઉલ મા બેસન ઉમેરી ને તેને ધીમા ગેસ પર રાખી ને લાઈટ બ્રાઉન રંગ નો સેલી લો હવે તેમાં 3 ચમચી તેલ મીઠું હિંગ હળદર ખાંડ વગેરે બધો મસાલો ઉમેરી ને બધું મિક્સ કરી લો
- 3
ગુંદા માંથી મીઠું અને તેની ચિકાસ ને કપડા વડે સાફ કરી પછી તેમાં બેસન નો તૈયાર કરેલો મસાલો ભરી ને ગુંદા ને સ્ટેનર માં ભરી ને પાણી ની વરાળ વડે બાફી લો.
- 4
બાફેલા ગુંદા ને થોડા ઠંડા કરી પછી એક પેન માં તેલ ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં રાઈ ઉમેરી પછી હિંગ ઉમેરી ને ગુંદા ઉમેરી તેમાં બાકી બચેલો મસાલો ઉમેરી ને મિક્સ કરી લો
- 5
તૈયાર કરેલા ભરેલા ગુંદા નાં શાક ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ભરેલા ગુંદા
#લંચ રેસિપીભરેલા ગું દા એ શાક અને અથાણાં ,બંને માં ચાલી જાય છે. ઉનાળા માં ભરપૂર મળતાં ગુંદા બારમાસી અથાણાં માં તો જરૂરી છે સાથે સાથે તાજા અથાણાં-શાક માં પણ વપરાય છે. Deepa Rupani -
ભરેલા ગુંદાનું શાક
#RB3#SVC#Priti ચૈત્ર- વૈશાખ બેસે એટલે ભરપૂર અથાણાની સીઝન.એમાંયે ગુંદા હોય પછી પૂછવું જ શું ? ગુંદા તાસીરે ઠંડા વીટામીન અને ઉનાળામાં શાક ઓછા મળે ત્યારે શાક તરીકે ઉપયોગી બને છે.ગુંદાની સીઝન ચાલુ થાય અને અમારે ઘેર તેનું શાક બનાવવાનું શરૂ થાય.મેથીવાળુ,લોટવાળુ,શીંગ-ટોપરૂવાળું અલગ-અલગ.અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે.દાળ-ભાત,મગ-ભાત,કઢી-ભાત બધા સાથે ચાલે બીજું શાક બનાવવું ન પડે.એટલે હું આજે."ગુંદાનું શાક"ની રેશીપી લાવી છું. Smitaben R dave -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek 2#cookpadinida#cookpadgujaratiઆજે મે એક એવા ફળ નું શાક બનાવ્યું છે જે આપડા શરીર ને ખુબજ તાકાતવર બનાવે છે. ગુંદા એટલે કે "ઇન્ડિયન ચેરી" તરીકે ઓળખવામાં આવે છે.ગુંદા નું સેવન શરીર માટે બહુજ ઉપયોગી છે અને તાકાત આપનારું છે.એમાં ભરપૂર કેલ્શિયમ અને ફોસફરસ હોય છે. તેના થી હાડકા મજબૂત બને છે અને મગજ તેજ થાય છે.આજે મે એક ખુબજ સ્વાદીષ્ટ અને સરળ ડીશ બનાવી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
કારેલાં નું શાક (Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Nu Shak Recipe In Gujarati)
#SSM#cookpadIndia#cookpadgujarati सोनल जयेश सुथार -
મસાલેદાર ભીંડા નું શાક (Masaledar Bhinda Shak Recipe In Gujarati)
#RC4Theme: Green#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_vegetable Keshma Raichura -
-
-
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભરેલા ગુંદાનૂ શાક
ગુંદા માંથી બનતી આ વાનગી રોટલી જોડે અથવા સંભારા તરીકે મસ્ત લાગે છે. Avnee Sanchania -
ભરેલા ગુંદા નો સંભારો (Bharela Gunda Sambharo Recipe In Gujarati)
#AM3ઉનાળા નું આગમન થતા જ ગુંદા ની રાહ જોતા હોઈએ છીએ આપણે સૌ.. અથાણું તો બનાવતા જ હોઈએ પણ એનું શાક બનાવવા ની મજા જ કૈક અલગ છે.રવિવાર ના આવા અલગ શાક પરિવારજનો ને પ્રેમ થી ખવડાવીએ.. ચાલો તો શીખીએ.. Noopur Alok Vaishnav -
ગુંદા નું શાક (Gumberry Sabji Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ગુંદાનું શાક
#SSM"સુપર સમર મીલ્સ"ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વળી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે. Dr. Pushpa Dixit -
ભરેલા પરવળ,બટાકા નું શાક (Bharela Parvar Bataka Shak Recipe In Gujarati)
#MBR2Week2#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16273445
ટિપ્પણીઓ (6)