સલાડ(Salad Recipe in Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

સલાડ(Salad Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપશેકેલા સીંગદાણા
  2. ૧/૪ કપજીણુ સમારેલું ગાજર
  3. ૧/૪ કપજીણુસમારેલું કેપ્સીકમ
  4. ૧/૮કપ જીણી સમારેલી કાકડી
  5. ૧/૪કપ જીણી સમારેલી ડુંગળી
  6. ૧/૪ કપજીણુ સમારેલું ટામેટું
  7. ૧ નંગલીલું મરચું ઝીણું સમારેલુ
  8. લીલા ધાણા
  9. લીમડાના પાન
  10. લીંબુનો રસ
  11. ૧/૪ ચમચીસંચળ પાઉડર
  12. ૧/૮ ચમચી લાલ મરચું પાઉડર
  13. ૧/૪ ચમચીધાણાજીરૂ
  14. ૧/૮ ચમચી હળદર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સીંગદાણાને ધીમા તાપે શેકી લેવો

  2. 2

    બધા શાકને ધોઈને ઝીણા સમારી લેવા સીંગદાણા ઠંડા પડે એટલે તેના ફોતરા કાઢી લેવા

  3. 3

    એક પેનમાં 2 ચમચી તેલ લઈ ગરમ કરો પછી તેમાં હળદર અને લાલ મરચું/ લીમડાના પાન નાખી મિક્સ કરી દેવું પછી તેમાં શેકેલા સીંગદાણા નાખવા

  4. 4

    સીંગદાણા અને મસાલા મિક્સ કરી પછી તેમાં વારાફરથી બધા શાક એડ કરો પછી તેમાં ધાણા જીરું/ સંચળ/ મીઠું /લીંબુનો રસ એડ કરી બધું મિક્સ કરી લેવું

  5. 5

    એક બે મિનિટ ચડવા દેવું પછી સર્વ કરતી વખતે ઉપર લીલા ધાણા એડ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

ટિપ્પણીઓ

Similar Recipes