મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SRJ
#cookpadindia
#Cookpadgujarati
મેંગો મસ્તાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ઠંડુ દૂધ
  2. ૧/૨ કપ મેંગો પલ્પ
  3. ૧/૨ સ્પૂન + ૧ સ્કુપ વેનીલા આઇસક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટેબલ સ્પૂન ખાંડ ૧ બાઉલ મા દૂધ, મેંગો પલ્પ, ખાંડ &વેનીલા આઇસક્રીમ કાઢી...... હેન્ડ મીક્ષર ફેરવી દો

  2. 2

    હવે એને સર્વિંગ ગ્લાસ મા કાઢી લો

  3. 3

    ઉપર વેનીલા આઇસક્રીમ નો સ્કૂપ મૂકો.... એની ઉપર ચેરી થઈ ગાર્નીશ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes