દહીંવડા

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 કલાક
3 લોકો
  1. 2 વાટકીઅડદ ની દાળ
  2. 750 ગ્રામદહીં
  3. 1 વાટકીખજૂર ની ચટણી
  4. 1/4 વાટકી લસણ ની ચટણી
  5. 1 વાટકીતળેલા શીંગ
  6. 1 વાટકીજીણી સેવ
  7. ખાંડ જરૂર મુજબ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીમરી પાઉડર
  10. 1 નંગ નાનો ટુકડો આદુ
  11. 2 (3 નંગ)મીડીયમ લીલા મરચા
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

7 કલાક
  1. 1

    સૌ પ્રથમ અડ્દ ની દાળ ને 6 કલાક માટે પાણી માં પલાળી પીસી ને 6 કલાક રહેવા દો. પીસવા માં આદુ અને મરચા પણ સાથે જ પીસી લેવા.

  2. 2

    6 કલાક બાદ પીસાયેલ મિશ્રણ માં મીઠું અને મરી પાઉડર ઉમેરી ખૂબ ફેટી લો અને ત્યારબાદ મિશ્રણ માંથી તેલ માં તેના વડા ઉતારી તેને છાસ માં બોળી રાખો. જમતી વખતે પેહલા વડા લો તેને થોડા છૂંદી તેમાં ખાંડવાળું દહીં,મરી,ખજૂર ની ચટણી, લાલ ચટણી,શીંગ,સેવ,જીરું પાઉડર વગેરે નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

ટિપ્પણીઓ

Similar Recipes