રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં તેલ મૂકીને તેમાં રાઈ તતડે એટલે તેમાં ડુંગળી,લસણ,આદુ મરચા નાખીને હલાવો.
- 2
પછી ટામેટું નાખીને બધા સુકા મસાલા અને ચોળા નાખી પાણી નાખીને કુકર બંધ કરી દો.
- 3
3 સિટી મારીને ઠરે એટલે કુકર ખોલી ને હલાવીને પીરસો
Similar Recipes
-
ખાટા ચોળા
#RB15ચોમાસામાં શાકભાજી સારા આવતા નથી ત્યારે કઠોળ એક બેસ્ટ ઓપ્શન છે અને હેલ્થ માટે પણ સારું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે અને આજે સફેદ ચોળા બનાવ્યા છે Kalpana Mavani -
-
-
કઠોળ ના ચોળા (Kathol Chola Recipe In Gujarati)
અમારા ઘરે બનતા હોય છે અને ઉનાળા માં શાક ના હોય તો પણ બનાવી શકાય છે. ખાટા મીઠા ચોળા બપોર ના જમવામાં કે રાત ના જમવામાં ખાઈ શકાય છે.તો રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
#SJR સર્વ જૈન સખીઓ ને મિચ્છામી દુકડમ આજ થી શરૂ થતાં પયુૅષણ મહા પવૅ ની શુભેચ્છા HEMA OZA -
-
-
રસાદાર ચોળા
#કઠોળઆપણે રોજબરોજ બનતી રસોઈમાં કોઈપણ રીતે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણાનાં ઘરમાં દર બુધવારે મગનો રિવાજ હોય છે. આજે હું ચોળાની દાળની રેસીપી પોસ્ટ કરું છું. કઠોળમાં બે પ્રકારનાં ચોળા મળે છે સફેદ અને લાલ. ચોળા એ ગુજરાતની સાથે વિવિધ પ્રદેશનાં લોકો પણ ખાય છે. જેમકે ચોળાને હિંદીભાષી લોબીયા કહે છે, ઓડિશામાં જુડુંગા, બંગાળમાં બારબોટી કોલાઈ, કર્ણાટકમાં અલસન્દી, મહારાષ્ટ્રમાં ચવલી, તામિલનાડુમાં કારામણી કેથત્તા પયિર તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તે બ્લેક આય્ડ પીસ તરીકે પ્રખ્યાત છે. આ સિવાય શ્રીલંકામાં ચોળાને નારિયેળનાં દૂધમાં રાંધીને બનાવાય છે, ટર્કીનાં લોકો ચોળાને અધકચરા બાફીને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું, ટામેટાં, લસણ ઉમેરીને સલાડ તરીકે ખાય છે. આફ્રિકામાં ઘાના, નાઈજીરિયા, સેનેગલ અને કેમરુન પ્રદેશ તથા બ્રાઝિલમાં પણ ચોળાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો આવા પૌષ્ટિક કઠોળ રસાદાર ચોળા બનાવતા આપણે શીખીએ. Nigam Thakkar Recipes -
-
-
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
-
સુકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#ChooseToCookકઠોળ ખાવું હેલ્થ માટે બહુ જ સારું. તેમાંથી જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે .અમારા ઘરમાં વીકમાં એક દિવસ કઠોળ બને . બધા ને કઠોળ નુ શાક બહુ જ ભાવે .તો આજે મેં સૂકા ચોળાનુ રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
ચોળા ઢોકળી
આ ચોળા ઢોકળી શિયાળામાં વધુ સારી રહે છે કેમકે આમાં બાજરી ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને શિયાળામાં બધા લીલાં મસાલા ખાવા માં સારા લાગતા હોય છે અને કઠોળ પણ સ્વાથ્ય માટે ખૂબ ગુણકારી છે જ.....#કઠોળ Neha Suthar -
લાલ સુકા ચોળા અને જીરા રાઈસ (Lal Suka Chora Jeera Rice Recipe In Gujarati)
લંચ માં સુકા લાલ રસા વાળા ચોળા બનાવ્યા, સાથે જીરા રાઈસ અને સલાડ..સફેદ સુકા ચોળા ગેસ કરે છે તો આવા લાલ ચોળા ખાવા માં હલકા અને પચી જાય છે અને ગેસ થવાનો પ્રોબ્લેમ રહેતો નથી.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
ખટમીઠા સફેદ ચોળા (Black Eye Beans Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiખટમીઠા સફેદ ચોળા Ketki Dave -
ચોળા બટાટા નુ શાક #ટિફિન
#ટિફિન..આ કઠોળ ખાવાનીમજા આવેછે. એ સાથે હેલ્થી પણ છે જ .સ્વાદ માખૂબજ સરસ લાગે છે. ટિફિન મા આપવા માટે બેસ્ટ શાક છે.lina vasant
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
ફ્રેન્ડ આલુ મટર સેન્ડવીચ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે અને દરેકના ઘરમાં બનતી પણ હોય છે અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ભાવતી પણ હોય છે#cookwellchef#AA2 Nidhi Jay Vinda -
ચોળા નું શાક અને થેપલા (Chola shak and Thepla recipe in Gujarati)
દરરોજ શું બનાવવું એ દરેક ગૃહિણીનો universal પ્રશ્ન છે..ઉનાળામાં જલ્દી કોઈ શાક મળેનહિ એટલે અઠવાડિયા માં૨ થી ૩ વાર કઠોળ કરવા પડે..આજે નોર્મલ સાદું lunchચોળા અને થેપલા બનાવ્યા..લાડુ તો ઘરમાં હતો એટલેSwt tooth ને વાંધો ન આવ્યો.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16278845
ટિપ્પણીઓ (4)