ચોળા શાક(chola shaak recipe in gujarati

Pinalkumar Madlani
Pinalkumar Madlani @cook_23517594

ચોળા શાક(chola shaak recipe in gujarati

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મીનીટ
6 સર્વિંગ્સ
  1. 2બાઉલ પલાળેલા સફેદ ચોળા
  2. 1 ગ્લાસપાણી
  3. 2બટાકા
  4. 4 ચમચીતેલ
  5. નમક સ્વાદાનુસાર
  6. 1/2 ચમચીહળદર
  7. 2 ચમચીધાણાજીરૂ
  8. 1/4રાઈ
  9. 1/4જીરું
  10. લીમડો

રાંધવાની સૂચનાઓ

20-25 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.

  2. 2

    હવે ચોળા અને બટાકા ને 15 મીનીટ માટે કુકર માં બાફી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

  4. 4

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, લીમડો ઉમેરો.

  5. 5

    હવે તેમાં ચોળા અને બટાકા ના ટુકડા મિક્સ કરો.

  6. 6

    હવે હલાવી અને તેમાં મસાલા કરો.

  7. 7

    થોડું પાણી ઉમેરી 5 મીનીટ માટે થવા દો.

  8. 8

    તૈયાર છે ચોળા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinalkumar Madlani
Pinalkumar Madlani @cook_23517594
પર

Similar Recipes