ઘટકો

15 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1/2 લીટર દૂધ
  2. 2હાફુસ કેરી
  3. 6 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ મા ખાંડ નાખી બોસ ફેરવી મીક્ષ કરી લો.

  2. 2

    એક બાઉલ મા લ ઈ તેમા કેરી ના ટુકડા ઉમેરી ફી્ઝર મા ઠંડુ કરવા મુકો સમર મા ઠંડી દૂધ કેરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes