ગુવાર ની કાચરી (Guvar Kachari Recipe In Gujarati)

Saroj Fataniya
Saroj Fataniya @saroj9694

ગુવાર ની કાચરી (Guvar Kachari Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 માટે
  1. 1 કિલોગુવાર
  2. 1 ચમચીહળદર
  3. 1 વાટકી છાસ
  4. મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેલા તો આપડે બી વાડો જાડો ગુવાર લેવાનો આપડે જેટલી કાચરી બનવી હોય પછી કુકર મા થોડું પાણી ગરમ મૂકવું

  2. 2

    પાણી ગરમ થાય એટલે તેમાં ગુવાર થોડું મીઠું 1 ચમચી જેટલી હળદર 1 વાટકી છાસ નાખી કૂકરમાં 2 થી 3 સિટી વાગે એટલે ગેસ બંધ કરવો

  3. 3

    પછી તેને ચાળણીમાં કાઢીને 2 થી 4 દિવસ તડકે સૂકવી દેવો સુકાય જાય એટલે એક તપેલીમાં તેલ ગરમ કરી તેને તળી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Fataniya
Saroj Fataniya @saroj9694
પર

ટિપ્પણીઓ

Similar Recipes