ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

Pallavi Oza
Pallavi Oza @Pallavi_Oza1964

#EB
લસણ વાળું આખા ગુવાર નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ગુવાર
  2. ૨ ચમચીતેલ
  3. કળી લસણ
  4. ૧ ચમચીમરચું
  5. ૧/૨ ચમચીધાણાજીરૂ
  6. ૧/૪ ચમચીહળદર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૧/૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ગુવાર નાં ડીટીયા કાઢી સારી રીતે ધોઈ લો

  2. 2

    ગુવાર માં થોડું મીઠું નાખીને કુકર ના ખાના માં બાફવા મૂકો ચાર સીટી વગાડતાં ગુવાર બફાઈ જશે

  3. 3

    એક કડાઈમાં ૨ ચમચી તેલ નાખી ૭ કળી લસણ વાટીને નાખો

  4. 4

    ધીમા તાપે લસણને કકડાવો સહેજ બદામી થાય એટલે તેમાં બાફેલો ગુવાર પાણી સહિત નાખો

  5. 5

    ગુવાર માં હળદર મરચું અને ધાણાજીરું નાખો ધીમા તાપે ચડવા દો

  6. 6

    ગુવાર નું શાક તૈયાર તેને ખાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pallavi Oza
Pallavi Oza @Pallavi_Oza1964
પર

Similar Recipes