કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા જેટલો ચણાનોલોટ તેનુ ડોઢગણુ પાણી નાખી બેટર બનાવવુ તેમ લસણની પેસ્ટ મરચા ની પેસ્ટ મીઠું લાલમસાલો હળદર મીઠું નાખી મિક્સ કરવુ પછી એક પેનમા તેલ એક ચમચી મુકી તેમા બેટર નાખી હલાવવુ પછી વાસણ છોડે એટલે થાળી મા તેલ લગાવી તેમા બેટર પાથરવુ મનમુજબ પીસ કરવા ઠંડા થાય એટલે તેલ માં તળવા અથવા સેલો ફાય કરવા તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2કોથમીર વડી મહારાષ્ટ્રની એક famous dish છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય છે સો આપણે પણ એ રેસીપી બનાવીને ખાઈએ Kalpana Mavani -
-
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2# કોથમીરવડી આ મહારાષ્ટ્રીયન રેસીપી છે મેં તેમાં થોડા ફેરફાર કરીને બનાવી છે આમ તો આ રેસિપી ડીપ ફ્રાય કરવાની હોય છે પરંતુ મેં આ રેસિપી સેલો ફ્રાય કરીને બનાવી છે ખુબ સરસ લાગે છે Vaishali Prajapati -
-
-
કોથમીર વડી મહારાષ્ટ્રીયન ફેમસ (Kothmir Vadi Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MAR Sneha Patel -
-
-
-
કોથમ્બીર વડી (Kothimbir Vadi Recipe In Gujarati)
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી#cookpadindia Bharati Lakhataria -
-
-
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2 કોથમીર વડી મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે આ વાનગી એકદમ પૌષ્ટિક હેલ્ધી અને ઓઈલ ફ્રી કહી શકાય આ વાનગી વરાળથી બાફવા થી હોવાથી પચવામાં હેલ્ધી છે મરી મસાલા તલ લીલા આદુ મરચા અને કોથમીરથી તેના રૂપ અદ્ભુત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોથમીર વડી(kothmir vadi recipe in Gujarati (
#મહારાષ્ટ્ર નું ફૅમસ ફરસાણ કોથમીર વડી છે. રીમઝીમ વરસાદી માહોલ હોય અને ગરમાગરમ કોથમીર વડી સાથે આદુ ફુદીનો મસાલા વાળી ગરમાગરમ ચા મળી જાય તો જલસો પડી જાય.આ વડી ઑઇલ ફી એટલે તે તેલ રહિત અને લૉ ડાયટ છે ડાયાબિટીસ બી.પી પૅશંટ ખુલ્લા દિલથી વીધાઉટ ટૅશન ખાઇ શકે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#MAહેપ્પી મધર્સ ડેમને મારા માં ના હાથ ની ભાવતી વસ્તુ યાને કોથમીર વડીSunita Doshi
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
આ રેસિપી મહારાષ્ટ્ર માં બનતી ટેસ્ટી ડિશ છે , મહેમાન આવે તો જલ્દી બનતી ટેસ્ટી ડિશ છે, ચોક્કસ બનાવા ના પ્રયત્ન કરજો. Mayuri Doshi -
-
-
-
-
-
-
કોથમીર વડી(kothmir vadi recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે આ વાનગી ખુબ ઝડપ થી અને ઓછા સમય માં બની જાય છે. આ વાનગી ને તમે બનાવી ને 2-3 દિવસ સુધી ફીઝ માં સાચવી શકો છો. આ વાનગી તમે મહેમાન માટે તેમજ કિટી પાટી માં એક નવા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો આ વાનગી ઉપરથી ક્રિસ્પિ અને અંદર થી નરમ હોય છે આ વાનગી ગરમ ચા કોફી સાથે વરસાદની મોસમમાં ગરમ ગરમ ભજીયા સિવાય આ એક નવું વિકલ્પ તમારી પાસે છે. Tejal Vashi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16287331
ટિપ્પણીઓ