ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકરમાં તેલ મૂકી રાઈ જીરું હિંગ નો વઘાર કરો. હવે તેમાં ગુવાર વઘારો. હળદર, મરચું, મીઠું, ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો. થોડું પાણી નાખી કૂકર નું ઢાંકણું બંધ કરી બે સિટી થવા દો.
- 2
કૂકર ઠંડુ થાય એટલે તેમાં લસણની ચટણી અને ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ગુવાર નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
લસણીયુ ગુવાર બટાકા નું શાક (Lasaniyu Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB #week5 મીનાક્ષી માન્ડલીયા -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15122632
ટિપ્પણીઓ (2)