ગુવાર ની કાચરી(હોમમેડ)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#એપ્રિલ અત્યારે આ ઉનાળાની ની મસ્ત મજાની સીઝન ચાલે છે અને એમાં પણ સાથે અત્યારે લોક- -ડાઉન છે. એટલે ઘરમાં નવીન કામ ચાલુ જ રહેતા હોય છે તો આજે ગુવાર ની કાચરી કરવાનું આરંભ કર્યું છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.

ગુવાર ની કાચરી(હોમમેડ)

#એપ્રિલ અત્યારે આ ઉનાળાની ની મસ્ત મજાની સીઝન ચાલે છે અને એમાં પણ સાથે અત્યારે લોક- -ડાઉન છે. એટલે ઘરમાં નવીન કામ ચાલુ જ રહેતા હોય છે તો આજે ગુવાર ની કાચરી કરવાનું આરંભ કર્યું છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોગુવાર
  2. ખાટી છાશ એક કિલોના માપ સામે
  3. જરૂર મુજબ મીઠું(સુકવણી કરવી છે એટલે વધારે મીઠું નાખવું)
  4. 3 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગુવાર ને ચારથી પાંચ વખત પાણીથી ધોઇ નાખવો. પછી એક મોટા તપેલામાં ખાટી છાશ લઈ તેમાં મીઠું અને હળદર ઉમેરો અને સરખી રીતે મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાં સાફ કરેલો ગુવાર ઉમેરી દો. પછી તેને છાશ મા પલાળેલો આખી રાત મુકી રાખો.

  3. 3

    પછી તેને સવારે સાડીમાં પાથરી દો. પાંચ દિવસ તેને સીધો તડકો અગાસીમાં મળે તે રીતે મૂકો.

  4. 4

    તડકે સૂકવવા પછી તે આવો કડક થઈ જશે. પછી તેને તેલમાં તળી લો અને ઉપરથી થોડો મરચું પાવડર અને મીઠું ઉમેરો.

  5. 5

    પછી તેને તેલમાં તળી લો અને ઉપરથી થોડો મરચું પાવડર અને મીઠું ઉમેરો. તો તૈયાર છે આપણી ગુવાર ની કાચરી. જેને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes