રાંધવાની સૂચનાઓ
- 1
થોડો પીળો કલર આવ્યો હોય એવી તોતાપુરી કેરી લો એની છાલ ઉતારી મોટા છીણા થી એને છીણી લો. હવે એમાં ખાંડ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી આખી રાત રહેવા દો. 1 કે 2 કલાકે હલાવી આપવું.
- 2
હવે સવારે જોઈ લ્યો ખાંડ સરસ ઓગળી ગઈ હસે.હવે કેરી વાળા તપેલાં ને ગેસ પર મૂકી ધીમા તાપે સતત હલાવતા જઈ એક તાર ની ચાસણી થાય ત્યાં સુધી થવા દો. ગેસ ધીમો જ રાખવો. છૂંદા માં તજ, લવિંગ, ઈલાયચી ઉમેરી દેવું.
- 3
હવે લગભગ 40 જેવી મિનિટ પછી તાર તપાસી જોવા પછી ચાસણી થઇ જાય એટલે ગેસ બંધ કરી દો હવે બધા મસાલા ઉમેરી મિક્સ કરી લો પછી એક નાની કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં મેથી નાખો થોડી વાર માં જીરૃ, મરચાં અને હીંગ ઉમેરી વઘાર કરી છૂંદા માં રેડી દો હવે સરસ હલાવી લો. છૂંદો એકદમ ઠંડો પડે પછી બોટલ માં ભરી 12 મહિના સુધી સાચવી રાખો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં કેરી આવવાની શરૂઆત થાય એટલે તરત જ છૂંદો અને અથાણું યાદ આવે. ગુજરાતીઓ આખા વરસના જુદા જુદા પ્રકારના અથાણાં અને છૂંદા બનાવીને રાખતા હોય છે. મેં છૂંદો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
છૂંદો (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB#week3થીમ 3#PSછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે..ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
તીખો છુંદો-મેથમ્બો (Tikho Chhundo-Methambo Recipe in Gujarati)
#કૈરી#અથાણું_૧.ઉનાળાની ઋતુ આવે એટલે કેરીનું આગમન થાય. આને આખા વર્ષના જાતજાતના અથાણાં બંને છે. એમાંથી હું ફક્ત ત્રણ પ્રકારના જ અથાણાં બનાવું છું જે મારા સારા જ બને છે. આજે હું તીખો છુંદો-મેથમ્બોની રીત લઈને આવી છું. આખા વર્ષ માટે બનાવવાનો એટલે સામગ્રીના માપ પ્રમાણે બનતા પણ સમય લાગે છે.આ તીખો છુંદો-મેથમ્બો બનાવવા માટે મેં છીણના વજન જેટલી જ ખાંડ લીધી છે. આ છુંદો થેપલાં અને ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
-
-
-
-
કાચી કેરીનો છૂંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
ગોળ કેરી નું ફરાળી અથાણું (Gol Keri Farali Athanu Recipe In Gujarati)
#EB#week2આ અથાણું ફરાળી છે. જે આપણે અગિયારસ માં ખાઈ શકીએ છીએ. અને આ એકદમ ઈન્સ્ટંટ અથાણું છે. એકવાર જરૂર થી ટ્રાય કરજો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3theme3#psછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે.ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો (Instant Raw Mango Chhunda Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે. Daxa Parmar -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3 અથાણાંની સિઝન આવે અને છુંદો ન બને એવું તો શક્ય જ નથી.તડકા-છાયાનો,બાફીને ચાસણવાળો.તીખો,મોળો (મરચાં વગરનો)કેસર વાળો,એમ જાત જાતના છુંદા બહેનો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અને પોતાના પરિવારની પસંદને ધ્યાનમાં રાખી બનાવે છે.હું આજે આપના માટે તડકા-છાયાનો 'કેસરયુક્ત છુંદો' બનાવવાની રેશીપી લાવી છું. Smitaben R dave -
-
-
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week૩ગુજરાતીઓ ના ઘર માં બહુ પ્રકાર ના અથાણાં હોતા હોય છે, પણ છૂંદો લગભગ બધા ના ઘર માં બનતો જ હસે, કેમ કે એ બાળકો નો પ્રિય હોય છે, જ્યારે કોઈ શાક ના ભાવતું હોય તો જોડે છૂંદો કે અથાણું લેવાની મજા આવે..અહી મારી છુંદા ની રીત શેર કરું છુ Kinjal Shah -
-
કેરીનો છૂંદો (kerino chhundo recipe in Gujarat)
#સમરઆ રેસિપી ખાટું મીઠું કેરીનો છૂંદો આપણે અત્યારે ઉનાળામાં જ બનાવીએ છીએ જે થેપલા રોટલી સાથે સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Kajal A. Panchmatiya -
-
કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)
#EB#week૩આ છુંદા ને ટ્રાવેલિંગ માં સ્કૂલ ના લંચ બોકસ માં ને ઘરે પણ ખાઈ શકાય ને આ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#chundo#છૂંદોછૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Sejal Dhamecha -
-
More Recipes
ટિપ્પણીઓ (7)