વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં બધું શાકભાજી ભેગા કરો હવે તેમાં મીઠું, સેન્ડવીચ મસાલો, નાખો.
- 2
હવે તેમા 2 ચમચી મેયોનીઝ નાખો અને મિક્ સ કરો. બ્રેડ પર્ ગ્રીન ચટણી અને ટામેટા સોસ લગાવો અને મસાલો લગાવો ત્યારબાદ ચીઝ જરૂર મુજબ લગાવો.
- 3
ઉપર બીજી બ્રેડ મુકી દો હવે ગ્રીલ પેન પર બટર લગાવો અને સેન્ડવીચ ને શેકી લો
- 4
હવે સર્વિગ પ્લેટ માં કાઢી ઉપર ચીઝ છીણી સાથે ગ્રીન ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#SFસુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ Hemaxi Patel -
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
-
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
-
-
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
-
-
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ ( Veg. Meyo Grill Sandwich Recipe in gu
#LB#RB13#cookpad#cookpadindia#cookpad_gujarati Parul Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16296281
ટિપ્પણીઓ