કોર્ન ગ્રીલ સેન્ડવીચ (Corn Grill Sandwich Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

કોર્ન ગ્રીલ સેન્ડવીચ (Corn Grill Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
4 લોકો
  1. બ્રાઉન પેકેટ બ્રેડ
  2. ૨ નંગમકાઈ
  3. ૧ નંગ કેપ્સિકમ
  4. ૨ નંગ ડુંગળી
  5. ૨ નંગ બટાકા
  6. ૧ વાટકીમેયોનીઝ
  7. ચીઝ કયુબ
  8. ૨ ચમચીમરી પાઉડર
  9. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  10. ૧ ચમચીઓરેગાનો
  11. મીઠું જરૂર મુજબ
  12. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    બધાં વેજીટેબલ કટ કરી લો મકાઈ બટાકા ને બાફી લો પછી બધું બરાબર મિક્સ કરો અને હવે ચીઝ મેયો મરી પાઉડર ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું ઉમેરો

  2. 2

    મીક્સ કરો બ્રેડ ની સ્લાઈસ પર લગાવો પછી બંને સાઇડ ઘી લગાવી દો

  3. 3

    ગ્રીલ મસીન માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો ગ્રીન ચટણી સાથે સર્વ કરો

  4. 4

    તૈયાર છે ટેસ્ટી હેલ્ધી સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes