મેંગો આઇસક્રીમ નવું કસ્ટર્ડ બેઝ (Mango Icecream New Custard Base Recipe In Gujarati)

Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989

(New custard base)

મેંગો આઇસક્રીમ નવું કસ્ટર્ડ બેઝ (Mango Icecream New Custard Base Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

(New custard base)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ લોકો
  1. ૫૦૦ મિલીલીટર ફૂલ ફેટ દૂધ
  2. ૨ ટેબલ સ્પૂનવેનીલા કસ્ટર્ડ પાઉડર
  3. ૧ કપઅમુલ વ્હીપ ક્રીમ અથવા નોન ડેરી વ્હીપ ક્રીમ
  4. ૨ નંગહાફૂસ કેરી નો પલ્પ
  5. ૩/૪ કપ ખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ૫૦૦ મિલીલીટર ફૂલ ફેટ દૂધ લઈ ને તેમાંથી ૧/૩ કપ દૂધ કાઢી લેવું.

  2. 2

    હવે ૧/૩ કપ દૂધ માં ૨ ટેબલ સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાઉડર નાખી ને મિક્સ કરવું.

  3. 3

    પછી દૂધ ને ઉકળવા મૂકવું. તેમાં ૩/૪ કપ ખાંડ નાખવી સતત હલાવતા રહેવું.

  4. 4

    હવે તેમાં કસ્ટર્ડ વાળુ દૂધ નાખી ને સતત ૪ થી ૫ મિનીટ હલાવતા રહેવું.

  5. 5

    ધટ થાય દૂધ એટલે ગેસ ને બંધ કરી ને બીજા વાસણ માં કાઢી ને એકદમ ઠંડુ કરવું.

  6. 6

    ઠંડુ થઈ જાય એટલે તેના પાર કલિંગ ફિલ્મ થી લપેટી ને ફ્રીઝર માં ૩ કલાક મૂકવું સેટ કરવા.

  7. 7

    એક વાસણ માં વ્હિપ ક્રીમ લાઇ ને વ્હિપ કરવું સોફ્ટ પિક આવે ત્યાં સુધી.

  8. 8

    પછી તેમાં કસ્ટાર્ડ નાખી ને મિક્સ કરવું.

  9. 9

    ત્યાર બાદ તેમાં હાફૂસ કેરી નો પલ્પ નાખી ને મિક્સ કારી ને આઇસક્રીમ ને ફ્રીઝર માં સેટ કરવા મુકવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989
પર

ટિપ્પણીઓ

Similar Recipes