ચણા ની લચકો દાળ (Chana Lachko Dal Recipe In Gujarati)

Nisha Shah @cook_21848652
ચણા ની લચકો દાળ (Chana Lachko Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને સારી રીતે ધોઈ ગરમ પાણી માં પલાળી રાખો.પછી કુકર માં તેલ મૂકી હિંગ,મીઠું અને હળદર નાખી પલાળેલી દાળ નાખવી.મરચુ અને મીઠું નાખી મિક્સ કરીને ખાંડ નાંખવી. પોણો ગ્લાસ પાણી નાખી કુકર બંધ કરી ચાર થી પાંચ સિટી મારવી.
- 2
ઠંડું પડે એટલે પાણી હોય તો સેજ ખદખદવા દેવું.પછી ગેસ બંધ કરી દેવો. સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લચકો ચણા દાળ (Lachko Chana Dal Recipe In Gujarati)
ચણા ની દાળ નુ શાક અમારા ફેમિલી નુ ફેવરિટ છે આજ મેં બનાવ્યું. Harsha Gohil -
લચકો દાળ (Lachko Dal Recipe in Gujarati)
#AM1 દાળ એટલે પ્રોટીનનો સ્તોત્ર દાળ અને દાળના પાણીમાં ખૂબ જ તાકાત રહેલી છે એટલે નાના બાળકોને આપણે દાળનું પાણી પીવડાવી છે લચકો દાળ પણ ખવડાવીએ છીએ ખરેખર દાળ ખૂબ જ સારી લાગે છ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
-
-
-
મગ છડીની લચકો દાળ (Moong Chhadi Lachko Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી#LSR : અડદ ચણાની દાળપહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Sonal Modha -
-
-
-
-
-
-
દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધ ની સાથે ચણા ની દાળ સરસ લગે છે આજ ખાતુ મીઠું શાક બનાવીયુ છે. Harsha Gohil -
મગ ની લચકો દાળ (Moong Lachko Dal Recipe In Gujarati)
મગ ની દાળ પ્રોટીન થી ભરપુર છે.શકિત દાયક છે.તેનું લચકો શાક કે છૂટી દાળ પણ બનાવી શકાય છે. Varsha Dave -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16302782
ટિપ્પણીઓ