લસણિયો ગવાર (Lasaniyo Gavar Recipe In Gujarati)

Shilpa Panchal
Shilpa Panchal @Shilpa_Panchal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગવાર
  2. 2 ચમચીલસણની ચટણી
  3. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગવાર ને આખો જ મીઠું અને હળદર નાંખી બાફી લેવા ગવાર થોડો જાડો લેવો

  2. 2

    ત્યારબાદ તેમાં લસણની ચટણી ઉમેરી મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Panchal
Shilpa Panchal @Shilpa_Panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes