ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 250 ગ્રામગવાર
  2. 1 ચમચીમરચું -
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીધાણાજીરું
  5. મીઠુ સ્વાદમુજબ
  6. ખાંડ / ગોળ જરૂર મુજબ
  7. 2 ચમચીતેલ -
  8. 1/2 કપપાણી -
  9. કોથમીર - ગાર્નીસીંગ માટે
  10. 5 થી 6 કળીલસણ -
  11. 1 ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ગવાર ને ધોઈ લઇ 1ગ્લાસ પાણી મા બાફી લેવી

  2. 2

    પેન મા તેલ મૂકી લસણ અને અજમા નો વઘાર કરી તેમાં હિંગ, હળદર, મરચું, ધાણાજીરું, મીઠુ નાખી તેમાં બાફેલો ગવાર નાખી મિક્સ કરી લેવો

  3. 3

    પછી તેમાં ગોળ કે ખાંડ ઉમેરી 1/2 કપ પાણી નાખી 10 મિનિટ થવા દેવું જેથી બધો મસાલો સારી રીતે મિક્સ થઇ જાય

  4. 4

    કોથમીર થી ગાર્નિશ કરી લેવું

  5. 5

    રસ -ડબલપડવાળી રોટલી અને દહીં સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes