ગવાર નુ શાક (Gavar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ગુવારને ધોઈ લો અને તેને કાપી લો અને પછી તેને બટાકાની સાથે બાફેલી લો
- 2
ત્યારબાદ 3 ચમચી તેલ ગરમ કરો ત્યારબાદ તેમાં રાઈ, લાલ લસણની ચટણી, હિંગ અને કરી પત્ત નાખો
- 3
ત્યારબાદ તેમાં બાફેલી ગુવાર અને બટાકા, ખાંડ અને બધા મસાલા નાખીને 10 મિનિટ સુધી બરાબર પાકવો
- 4
ગુવાર નુ શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5 આજે મેં ગવારનું શાક બનાવ્યું છે ટેસ્ટમાં ખુબ જ સરસ અને ઝડપથી બની જાય છે Chandni Dave -
-
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5આજે મે ગવાર નુ શાક બનાવ્યુ છે જે ખુબ ઝડપ થી અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તમે પણ આ રીતે બનાવશો તો જરુર પસંદ આવશે. Arpi Joshi Rawal -
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5 Kashmira Parekh -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EBગવાર નું શાક સૌ કોઈ બનાવે છે ..પણ સૌથી ઝડપથી બનાવવું હોય તો આ રેસિપી ફોલો કરવા જેવી છે...મોટાભાગે ગવાર ને પહેલા બાફવામાં આવે છે ને પછી તેને વાઘરવામાં આવે છે..પણ અહીં મે ગવાર નું શાક ખૂબ ઝડપથી કુકર ના ઉપયોગ થી બનાવ્યું છે.. Nidhi Vyas -
-
ગવાર નું મસાલા શાક (Gavar Masala Shak Recipe In Gujarati)
#EBWeek 5ગવાર મસાલા શાક બનાવની રીત અલગ છે. ગોવાર ને વરાળ પર બાફી તેનો વઘાર કરી તેમા આદુ, લસણ, મરચાં ની પેસ્ટ બધા મસાલા નાખી બનાવા માં આવે છે. Archana Parmar -
-
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5#Famએકલી ગુવારનું શાક મારા husband નું ફેવરેટ શાક છે. આ શાક તે પોતાના ટિફિનમાં લઈ જવાનું વધારે પસંદ કરે છે. Hetal Vithlani -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#FB #Week 5ગવાર નું નામ પડે એટલે બધા નું મોઢું ચડી જાય એટલે મેં આજે આ ગવા નું શાક બધાને ભાવે એવી રીતે બનાવ્યું છે આશા રાખું છું બધાને બહુ જ સારું લાગશે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB #Week ચોમાસામાં લીલા શાકભાજી ઓછા મળે ત્યારે ગવાર ઢોકળીનું શાક એક ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15130288
ટિપ્પણીઓ