ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
ગવાર હેલ્થ માટે ફાયદાકારક છે . તેમાં પોષક તત્વોની ભરમાર હોય છે. તેના નિયમિત સેવનથી વજન કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ગવાર કેલ્શિયમનો ભંડાર છે,જે હાડકા મજબૂત કરે છે.
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
ગવાર હેલ્થ માટે ફાયદાકારક છે . તેમાં પોષક તત્વોની ભરમાર હોય છે. તેના નિયમિત સેવનથી વજન કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ગવાર કેલ્શિયમનો ભંડાર છે,જે હાડકા મજબૂત કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગવાર ને ધોઈ અને કટ કરી લો.એક તપેલીમાં ૩ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.પાણી ઉકળે એટલે તેમાં ચપટી હળદર નાખી દો.હવે તેમાં ગવાર નાખી બાફી લો.ગવાર બફાઈ જાય એટલે એક ચાળણીમાં કાઢીને પાણી નિતારી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરો.અજમો, લસણ,હીંગનો વઘાર કરી બાફેલી ગવાર વઘારો.તમામ મસાલા,મીઠું નાખી મીક્સ કરો.ધીમા તાપે ૫-૬ મિનિટ સુધી શાકને સાંતળો.ગેસ ઓફ કરી દેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગવાર ગલકા નું શાક (Guvar Galka Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadguj#cookpad#cookpadindiaગવાર નો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે. કુદરતી વરસાદનું પાણી અને પુષ્કળ સૂર્ય પ્રકાશની ગવારના પાકમાં ખૂબ જરૂર પડે છે. ગવારમાં પુષ્કળ વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે. ગવાર પોષક અને ઊર્જા વર્ધક છે.ગલકાને બ્લડ પ્યોરીફાયર માનવામાં આવે છે. તે બોડીમાંથી ટોક્સિન બહાર કાઢે છે તેથી સ્કિનમાં ચમક આવે છે. ગલકા માં રહેલી થોડી તૂરાસ અને કડવાશ ખાવાથી શરીરને પોષણ મળે છે અને નિરોગી રહે છે. ગલકા માંથી ભજીયા બને, શાક બને, તેના પાનની ભાજી બને છે.આજે મેં ગવાર અને ગલકાનું કોમ્બિનેશન કરી અને રસાદાર શાક બનાવેલ છે Neeru Thakkar -
ગવાર લીલા લસણ નું શાક (Gavar Lila Lasan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સિઝનમાં લીલું લસણ એ બધા જ શાક સાથે મેચ થાય છે અને આરોગ્યપ્રદ છે માટે લીલું લસણ શિયાળામાં ભરપૂર ખાઈ લેવું જોઈએ. Neeru Thakkar -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગવારશીંગ ને 'ગુવાર' 'ગુવાર ફળી' પણ કહેવામાં આવે છે.ગવારશીંગ ને અંગ્રેજીમાં cluster beans કહેવાય છે. ગવાર શીંગ નું ઉત્પાદન ભારતના વિવિધ ક્ષેત્રોમાં થાય છે. તમને કદાચ ખબર નહીં હોય પણ ગવારશીંગના કુણા પાનનું પણ શાક બને છે અને તે રતાંધળાપણું દૂર કરે છે. ગવાર આયર્નનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. હાડકા મજબૂત બનાવે છે ગર્ભવતી સ્ત્રીઓ માટે ગવારસીંગ ઉત્તમ છે. Neeru Thakkar -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EBગવાર નું શાક સૌ કોઈ બનાવે છે ..પણ સૌથી ઝડપથી બનાવવું હોય તો આ રેસિપી ફોલો કરવા જેવી છે...મોટાભાગે ગવાર ને પહેલા બાફવામાં આવે છે ને પછી તેને વાઘરવામાં આવે છે..પણ અહીં મે ગવાર નું શાક ખૂબ ઝડપથી કુકર ના ઉપયોગ થી બનાવ્યું છે.. Nidhi Vyas -
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. વડી જો ગવારનું શાક બાળકો ન ખાતા હોય તો ટેસ્ટી ગવાર ઢોકળી બનાવીને આપી શકાય છે. Neeru Thakkar -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5આજે મે ગવાર નુ શાક બનાવ્યુ છે જે ખુબ ઝડપ થી અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તમે પણ આ રીતે બનાવશો તો જરુર પસંદ આવશે. Arpi Joshi Rawal -
-
કંકોળા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઔષધિના રૂપમાં સૌથી તાકતવર શાક એટલે ચોમાસામાં મળતા કંકોડા.કંકોડા ને કંકોળા,કંટોળા પણ કહે છે. અંગ્રેજીમાં તેને spiny gourd કહે છે.બદલાતી મોસમ માં પોતાની જાત ને મજબૂત રાખવી બહુ અગત્યનું છે કંકોડા માં તમામ પોષક તત્વો રહેલા છે. Neeru Thakkar -
ગવારશીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
ગવાર શીંગ દૂધી નું શાક (Gawar Shing Dudhi Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#FB #Week 5ગવાર નું નામ પડે એટલે બધા નું મોઢું ચડી જાય એટલે મેં આજે આ ગવા નું શાક બધાને ભાવે એવી રીતે બનાવ્યું છે આશા રાખું છું બધાને બહુ જ સારું લાગશે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીલી ચોળીનું શાક (Lili Chori Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ એક ઉનાળુ શાક છે.લીલી ચોળી એ ઓછી કેલેરીવાળુ શાક છે. વજન ઉતારવા માટે આ શાક ખૂબ ઉપયોગી છે .વિટામિન એ સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. Neeru Thakkar -
ગવાર બટાકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
ગવાર નું મસાલા શાક (Gavar Masala Shak Recipe In Gujarati)
#EBWeek 5ગવાર મસાલા શાક બનાવની રીત અલગ છે. ગોવાર ને વરાળ પર બાફી તેનો વઘાર કરી તેમા આદુ, લસણ, મરચાં ની પેસ્ટ બધા મસાલા નાખી બનાવા માં આવે છે. Archana Parmar -
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5 આજે મેં ગવારનું શાક બનાવ્યું છે ટેસ્ટમાં ખુબ જ સરસ અને ઝડપથી બની જાય છે Chandni Dave -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઠોળમાં ઘણી બધી જાતો છે.તેમાં ચોળા એ એક એવું કઠોળ છે જે સફેદ, લાલ, કલરના થાય છે.તેમાં રહેલા વિટામિન સી એક એન્ટિઓકસિડેન્ટનું કામ કરે છે.ચોળામાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે.ચોળાનો નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે.ચોળામાં રહેલા ફાઈબર, પ્રોટીન વજન ઘટાડવા માં મદદ કરે છે. Neeru Thakkar -
-
ગવાર નું શાક
#કૂકર ગવાર નું શાક કુકર માં સરસ થાય છે.ઓછા પાણી અને ઓછા તેલ માં શાક તૈયાર થઈ જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો "ગવાર નું શાક "કૂકર માં. ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
કોબીજ કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiકોબીજ ને સ્વસ્થ આહાર નો ભાગ માનવામાં આવે છે. કોબીજ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે કોબીજના સેવનથી વજન ઘટાડી શકાય છે શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા પણ ઘટાડે છે.કોબીજમાં પાણીનો ભાગ ઘણો હોય છે જેથી કુક કરતી વખતે બિલકુલ પાણી નાખવાની જરૂર પડતી નથી અને તે સરસ કુક થઈ જાય છે. Neeru Thakkar -
-
-
ગવાર બટેકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#SVCભણેલા નહિ અમે તો ગવાર છીએ શુ કરીએ !! ઉનાળા માં શાકભાજીઓ કઈંક આવી જ રીતે બાજતા હશે નઈ.... "હમ તો એસે હૈ ભૈયા" એવું કઈંક ગવાર ગાતી હશે મન માં. ગવાર બટેકા નું શાક આમ તો બવ ઓછા લોકો ને ભાવતું હોય છે, પણ ટિફિન માટે અને કોઈક વાર તો કંઈક બીજું જુદું શાક પણ બનાવું પડે ને બાકી આ ઉનાળો નીકળે કઈ રીતે !! Bansi Thaker -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB #Week ચોમાસામાં લીલા શાકભાજી ઓછા મળે ત્યારે ગવાર ઢોકળીનું શાક એક ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળમાં ઘણા બધા વિટામિન્સ છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (5)