ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Darshna Adenwala
Darshna Adenwala @Darshnaa_01
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-૪ નંગ રીંગણ
  2. ૩-૪ નંગ નાના બટાકા
  3. ૪ ચમચીશીંગદાણા નો ભુકો
  4. ૨ ચમચીઆદુ મરચાં વાટેલા
  5. ૨ ચમચીધાણાજીરું
  6. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. 1/2 વાટકીકોથમીર
  9. 1/2 ચમચીહળદર
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. ૨ ચમચીતેલ
  12. ચમચા તેલ
  13. 1 ચમચીરાઈ
  14. ચપટીહીંગ
  15. 2 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા મસાલા મા ટામેટાં,અને ૨ ચમચી તેલ નાખી મીક્ષ કરો કૂકર મા ૩ ચમચા તેલ નાખી રાઈ, જીરુ, તજ, લવિંગ, હીંગ નાખી વઘાર કરો

  2. 2

    વઘાર થઈ ગયા પછી રીંગણ ને ચીરા કરી અને બટાકા ની છાલ ઉતારી બે કટકા કરી કૂકર મા નાખી હલાવો

  3. 3

    પછી બધો મસાલો ઊમેરી મીક્ષ કરી અને ૧ ગ્લાસ પાણી નાખી કૂકર બંધ કરી ૩ વીસલ વગાડો

  4. 4

    બસ તૈયાર છે ગરમા ગરમ કાઠિયાવાડી ભરેલા રીંગણ બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshna Adenwala
Darshna Adenwala @Darshnaa_01
પર

ટિપ્પણીઓ

Similar Recipes