રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળી તેમાં જીરું મીઠું અને હિંગ નાંખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો
- 2
લોટ બંધાઈ જાય એટલે તેમાં તેલ નાંખી બરાબર મિક્સ કરી અને તેના લુઆ કરી લો પછી તેમાં થી વણી લો
- 3
ત્યારબાદ પરાઠા ને બંને બાજુએ તેલ લગાવી શેકી લો
- 4
તો તૈયાર છે ગરમા ગરમ પરાઠા Enjoy♥️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાય પરોઠા (Dry Paratha Recipe In Gujarati)
#AT#CWT#MBR1સામાન્ય રીતે પરોઠાને તેલ કે ઘી વડે શેકવામાં આવે છે જ્યારે મેં અહીંયા તેલનો કે ઘીનો બંનેનો શેકવામાં ઉપયોગ કરેલ નથી આ પરોઠા એમ જ ખાઈ શકાય છે. જે બીમાર લોકોને પણ આપી શકાય છે. Swati Parmar Rathod -
-
-
-
-
-
-
-
-
પરોઠા(Parotha Recipe in Gujarati)
#GA4#week1પરોઠા એ સવાર ના નાસ્તા માં કે ડિનર માં શાક સાથે ખાઈ શકાય તેવી વાનગી છે. જે ખુબ જ ઝટપટ બની જતી વાનગી છે પરોઠા એ લોટ ના અટામણ થી બનાવવામાં આવે છે તેથી ખુબ જ ક્રિસ્પી બને છે. Kamini Patel -
-
-
-
-
-
-
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#khakhra recipe challenge Jayshree Doshi -
-
-
-
-
પડ વાળી રોટલી
#RB6ઉનાળા ની સીઝન માં રસ અને પડ વાળી રોટલી ખાવા ની મઝા આવે. ઘર માં બધા ની ફેવરીટ Smruti Shah -
-
-
-
-
બે પડ વાળી રોટલી (Dubble Padi Rotli Recipe In Gujarati)
#AM4#cookoadindia#cookpadgujaratiરસ હોય એટલે રોટલી વધારે ખવાય, તો રોટલી વધારે કરવામાં આ બે પડ વાળી રોટલી કરવી વધારે સરળ પડે છે. એક સાથે બે રોટલી થઈ જાય. सोनल जयेश सुथार
More Recipes
- મેંગો ડ્રાયફ્રુટસ મસ્તાની (Mango Dryfruit Mastani Recipe In Gujarati)
- મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
- ખાટા અથાણાનો મસાલો (Sour Pickle Masala Recipe In Gujarati)
- સોફ્ટ અને હેલ્થી મુંગ દાળ મસાલા ઈડલી (Moong dal Idli recipe)
- પૌવા નો શીંગદાણા નો ચેવડો (Poha Shingdana Chevdo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16304820
ટિપ્પણીઓ (4)