રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પાલક ને ઝીણી સમારી એને પાણી થી ધોઈ લો.
- 2
ત્યાર બાદ પાલક ને મીક્ષર માં પીસી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી દો. પાલક ની ગ્રેવી તૈયાર થઈ જશે.
- 3
પછી એક ત્રાસ માં લોટ લઈ લો. તેમા મીઠુ, જીરૂ અને પાલક ની ગ્રેવી નાખી મોણ નાખી લોટ બાંધવો. લોટ બઉ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો બાંધવો.
- 4
પછી લોટ માંથી લુવા તૈયાર કરો. તેને ગોલ વણી પછી ત્રીકોણ આકાર આપો અને વણી લો. પછી ધીમે ગેસ પર લોઢી માં શેકીને ગરમ ગરમ સર્વ કરો.
- 5
આ પરોઠા દહીં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક લચ્છા પરોઠા (Palak Lachha Paratha Recipe In Gujarati)
#CB6#COOKPADINDIA#COOKPADGUJARATIWeek 6 Ketki Dave -
-
-
-
-
-
-
-
આલુ-પાલક અને પરોઠા
#માઈલંચસ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
પાલક ની ચકરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૭પાલક હમણા શિયાળા માં સરળ રીતે મળી રહે છે અને પાલક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી પાલક ખાવી જ જોઈએ જો પાલક ન ભાવતી હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે.. તમે સ્ટોર પણ કરી શકો છો આ ચકરી... Sachi Sanket Naik -
-
-
-
-
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
સ્ટફડ પાલક પરોઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6પાલક પરોઠા Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11659417
ટિપ્પણીઓ