પરોઠા(Parotha Recipe in Gujarati)

પરોઠા(Parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક વાસણ માં ઘઉં નો લોટ લો તેમાં મીઠું, તેલ નું મોણ, જીરું (મસળી લેવું)બધું સરખી રીતે મિક્સ કરી, જરૂરી પાણી મેળવી, મસળીને થોડો નરમ થોડો કઠણ લોટ બાંધી લો
- 2
ત્યાર બાદ બાંધેલા લોટ ને ૫ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દો.. ને ૫ મિનિટ બાદ સેજ તેલ વારો હાથ કરી ને લોટ માં થી લુવા બનાવી લો
- 3
ત્યાર બાદ એક લુવો લો. આ લુવા ને ભાખરી વણવાની આદણી પર ઘઉં ના લોટ નું અટામણ લઇ ને ગોળાકાર ભાખરી વણી લો
- 4
હવે આ વણેલી ગોળ ભાખરી ની ઉપર ની બાજુએ તેલ ચોપડી દો ને ઘઉં ના લોટ નું અટામણ લગાવો,
- 5
પછી ભાખરી ને અર્ધ-ગોળાકાર વાળી લો હવે અર્ધ-ગોળાકાર ભાગ પર ઘી ચોપડી, ફરીથી તેને વાળીને ત્રીકોણાકાર બનાવો.
- 6
હવે આ ત્રીકોણાકાર પરોઠા ને અટામણ લગાવી ફરી થી ત્રીકોણાકાર માં વણી લો
- 7
હવે એક તવાને ગરમ કરી, તૈયાર ત્રિકોણ પરોઠાને થોડા ઘીની મદદથી, બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે બધા પરોઠા વણી સેકી લો
- 8
તો તૈયાર છે પરોઠા. આ પરોઠા ને એક ડીશ માં લઇ લો. આ ગરમ પરોઠા ને તમે દહીં, અથાણાં. સાથે ખાઈ શકો છો
Similar Recipes
-
હરા ભરા પરોઠા (Hara Bhara Paratha Recipe In Gujarati)
#CWTલીલા મસાલા થી ભરપુર આ પરોઠા ડીનર કે નાસ્તા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
-
ડ્રાય પરોઠા (Dry Paratha Recipe In Gujarati)
#AT#CWT#MBR1સામાન્ય રીતે પરોઠાને તેલ કે ઘી વડે શેકવામાં આવે છે જ્યારે મેં અહીંયા તેલનો કે ઘીનો બંનેનો શેકવામાં ઉપયોગ કરેલ નથી આ પરોઠા એમ જ ખાઈ શકાય છે. જે બીમાર લોકોને પણ આપી શકાય છે. Swati Parmar Rathod -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
કોબીના પરોઠા(kobi na parotha recipe in gujarati)
#સાતમકોબીજ ને એક સ્વસ્થ આહાર માંટે જરૂરી ગણવામાં આવે છે આપણે તેને કાચા સલાડમાં પણ ઉપયોગ કરીએ છીએ નાના છોકરાઓને કોબીજ બહું ભાવતી નથી પણ આ પરોઠા કરીને આપવામાં આવે તો તે ફટાફટ ખાઈ લેશે ખાવામાં હેલ્ધી પણ છે કારણકે કોબીજ અને ઘઉંના લોટથી બનાવવામાં આવ્યા છે છોકરાઓ થેપલાં નથી ખાતા એટલે અમે સાતમ માટે કોબીજ ના પરોઠા બનાવીએ છીએ Sonal Shah -
ફુદીના નાં લચ્છા પરોઠાં (Pudina Lachha Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#week1આ રેફ્રેશિંગ પરોઠા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં બહુ જ સહેલા છે. Bina Samir Telivala -
આલુ પરાઠા (Aloo parotha Recipe in Gujarati)
#Trend2આલુ પરાઠા :---બધાં ના ઘર માં બટાકા તો હંમેશા રહેતા જ હોય છે ગમે ત્યારે બનાવી શકાય તેવીઝટપટ તૈયાર થતી વાનગી છે, બાળકો અને મોટા સૌ ની પ્રિય ...સાંજે જમવામાં હોય કે બાળકો ના ટિફિન માં .બધા મસ્તી થી ખાઈ શકે Jayshree Chotalia -
લીલી ડુંગળી ના પરોઠા (Green Onion parotha Recipe in Gujarati)
ખાસ કરીને બાળકોને ધ્યાનમાં લઇ અને આ વાનગી બનાવવાનો વિચાર આવ્યો નાના-મોટા સૌને ભાવે અને ખૂબ જ ઓછા સામગ્રી ને ઓછા સમયમાં આ પરોઠા બની જાય છે શિયાળા માં વધારે ભાવશે માખણ ઘી અને ચટણી સાથે પણ આ પરોઠા ખૂબ સરસ લાગે છે#GA4#week11 Buddhadev Reena -
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
છાશિયો લોટ(chasiyo lot recipe in Gujarati)
#સુપરશેફ2છાશિયો લોટ એ ખુબ જ હેલ્થી અને તરત બની જતી વાનગી છે. સવાર ના નાસ્તા માં આ વાનગી ખાય શકાય છે. Asmita Desai -
-
લચ્છા પરોઠા
#મૈંદાઆજે હું મેંદાથી બનતા ૮૧ પડવાળા પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. જે તમે એકવાર બનાવશો તો રોજ બનાવવાનું મન થાય એટલા સ્વાદિષ્ટ બનશે. પંજાબ અને દિલ્લીમાં આ પરોઠા બ્રેકફાસ્ટમાં બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પરોઠા (parotha recipe in Gujarati)
#GA4#week1આજે મે મારા દિકરા ના મનપસંદ આલુ પરોઠા બનાવ્યા છે.આલુ પરોઠા બહુજ ટેસ્ટી વાનગી છે.બધા બાળકો ને ભાવતા હોય છે.આલુ પરોઠા ને લીલી ચટણી અને દહીં સાથે પીરસી શકાય છે.તમે સવારે નાસ્તા માં કે સાંજે જમવા માં બનાવી શકો છો. Hetal Panchal -
ચોપડીયા (પરોઠા)
માય બેસ્ટ રેસીપીસWeek1#MBR1 : ચોપડીયા (પરોઠા)અમારા ઘરમા થેપલા, પરોઠા, ભાખરી બધા ને બહુ જ ભાવે એટલે Week મા એક દિવસ તો બને જ . તો એમા પણ હુ થોડા વેરીએશન કરી ને અલગ અલગ રીતે બનાવુ . એટલે ઘરમા બધાને કાઈ different ટેસ્ટ ની આઈટમ ખાવા મલે . Sonal Modha -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
-
પરોઠા (Paratha Recipe In Gujarati)
પરોઠા સવાર ના નાસ્તા માં પંજાબી શાક અને અથાણું કે દહીં સાથે સર્વ કરી શકાય છે. પરોઠા બધા ના ઘરમાં બનતા જ હોય છે. Sonal Modha -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#WLDસાંજે ડિનરમાં શાક-પરોઠા ખાવાની બહુ જ મજા આવે છે.Cooksnapthemeoftheweek@Ushmaprakashmaveda Bina Samir Telivala -
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
પરોઠા (parotha Recipe in Gujarati)
હેલો સખીઓ આજે હું તમારી સમક્ષ મારી વાનગી લઇ ne આવી છું જેનું નામ છે ડ્યુઅલ પરાઠા જે માત્ર ૪૫ મિનિટ માં તૈયાર થતી અને બનાવવામાં ખુબ જ સરળ અને ઝડપી છે અને સાથે ખાવામાં પણ ખુબ જ હેલ્ધી છે તો આવો જાણીયે અને જોઈએ કેવી રીતે બને છે.😋😋😋#GA4#week1 Meha Pathak Pandya -
લચ્છા પરોઠા વીથ દહી તિખારી(lachchha Paratha recipes in Gujarati
#રોટલીઆજે ઘઉં ના લોટ ના લચ્છા પરોઠા બનાવી ને દહીં તિખારી સાથે પીરસ્યા છે... રાત્રે ડીનર માં ફટાફટ બની જશે.. દહીં તિખારી કાઠિયાવાડ ની ફેમસ વાનગી છે.. Sunita Vaghela -
More Recipes
ટિપ્પણીઓ (2)