ટામેટા રાઈસ (Tomato Rice Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#SR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 1 બાઉલ રાંધેલા ભાત
  2. 1 નંગડુંગળી ની સ્લાઈસ
  3. 2 નંગસમારેલા ટામેટા
  4. 1 ચમચીચણા ની દાળ
  5. 1 ચમચીઅડદ દાળ
  6. 2 નંગલાલ સૂકા મરચા
  7. 2 નંગલીલા મરચા ની ચીર
  8. 5-7લીમડાના પાન
  9. ચપટીરાઈ
  10. ચપટીહિંગ
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. મીઠું જરૂર મુજબ
  13. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌથી પહેલા પેન માં તેલ મૂકી રાઈ ઉમેરી ને હિંગ ઉમેરી ને અડદ દાળ ને ચણા ની દાળ ઉમેરી સાંતળો પછી

  2. 2

    પછી તેમા ડુંગળી સાંતળો ને પછી તેમા લીમડાના પાન લાલ લીલા મરચા ઉમેરો ને પછી ટામેટા ઉમેરો

  3. 3

    ટામેટા એકદમ ક્રશ થાય તેવા પછી તેમા જરૂર મુજબ મીઠું ને મરચું ઉમેરો ને પછી તેમા ભાત ઉમેરો

  4. 4

    પછી મિક્સ કરો ને પછી તેને સર્વ કરો મસ્ત ટેસ્ટી એન્ડ યમી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes