રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી લેવા, ત્યારબાદ તેને અધકચરા મેશ કરવા પછી તેને એક કડાઈમાં વધારવા માટે ની પ્રક્રિયા કરવી, કડાઈમાં તેલ મૂકી તેમા જીરુ,મીઠો લીમડાના પાન, હિંગ ઉમેરી મેશ કરેલા બટાકા ઉમેરવા પછી તેમાં મીઠું, હળદર, મરચું પાઉડર, ધાણાજીરૂ અને દાબેલીના મસાલા થી શાક ને વઘારવું. શાક મસાલા બંધ થઈ ગયા બાદ તેને નીચે ઉતારી લેવું.
- 2
ત્યારબાદ શાકને એક બાઉલમાં લઈ તેના પર કડક પાંઉ ના કટકા કરવા અને તે ઉમેરવા, ત્યારબાદ તેના પર ગોળ આમલીની ચટણી, કોઠા ની ચટણી,કાકડી, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સમારેલી ડુંગળી, મસાલા શીંગ, દાડમ, ઝીણી સમારેલી કોથમીર સેવ ઉમેરી અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe in Gujarati)
#PS#cookpadindiaમાંડવી કચ્છ ની એકદમ પ્રસિદ્ધ વાનગી એટલે દાબેલી અને કડક..!!🍲 એકવાર આવો અને ચાખો એટલે એનો સ્વાદ કાયમ માટે યાદગાર રહી જાય...😇 આ બનાવવા માં એકદમ સરળ અને સ્વાદ માં એકદમ ચટપટી છે....🥰 Noopur Alok Vaishnav -
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#SFઆજે મે કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી હોઈ છે hetal shah -
-
-
-
-
કચ્છી કડક(Kacchi kadak in gujarati recipe)
#સુપરશેફ3#મોંન્સૂનદાબેલી નું એક બીજું સ્વરૂપ કે જે બવ પ્રચલિત નથી પણ કચ્છ માં ગઇ ત્યાં મેં ખાધું હતું...ખૂબ જ ટેસ્ટી હોઈ છે. KALPA -
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ#KRC Rita Gajjar -
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#KRCકચ્છી કડક એ કચ્છ નું સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપી ને કચ્છી મિસળ તરીકે પણ ઓળખવામાં આવે છે. Mudra Smeet Mankad -
કચ્છી કડક જૈન (Kutchi Kadak Jain Recipe in Gujarati)
#ps#CookpadIndia#COOKPADGUJRATIચટપટી ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે આ ત્યાંનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કહી શકાય. જે સ્વાદ માં તીખું, ખાટું મીઠું હોય છે. દાબેલી માં વપરાતી સામગ્રી આમાં વપરાય છે આના માટે એમ પણ કહી શકાય કે દાબેલી બનાવતા બનાવતા જ આ વાનગી નો ઉદભવ થઈ ગયો છે, લગભગ ૭૦થી ૮૦ વર્ષ પહેલા થઈ આ વાનગી નો ઉદભવ થયો હતો અને અત્યારે તેની દરેક લારી માં આ વાનગી મળતી હોય છે. Shweta Shah -
કડક કચ્છી (Kutchi Kadak Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad_guj#cookpadindia કચ્છ એ ગુજરાત નું મોટા માં મોટું પ્રાંત છે અને તેનો મોટા ભાગ ની જમીન એ રણ થી ઘેરાયેલું છે અને તેથી તે 'રન ઓફ કચ્છ થઈ ઓળખાય છે. કચ્છ તેના સફેદ રણ માટે પ્રચલિત છે તો સાથે સાથે તેનું સ્ટ્રીટ ફૂડ પણ પ્રચલિત છે. કચ્છ નો મૂળ ખોરાક માં બાજરો, દૂધ'દહીં વગેરે ખાય છે. તો દાબેલી, કડક એ ત્યાંના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે.કડક એ ટોસ્ટ/રસ્ક થી બને છે અને સાથે બટાકા ,ડુંગળી , ચટણી નો ઉપયોગ થાય છે. સેવ, દાડમ ના દાણાથી સજવાય છે. Deepa Rupani -
-
કચ્છ નું ફેમસ કચ્છી કડક (Kutch Famous Kutchi Kadak Recipe In Gujarati)
#CTફ્રેન્ડ્સ,કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક સ્વાદ માં દાબેલી ને મળતું આવતું ટેસ્ટી અને ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં એકદમ સરળ આ વાનગી ચોક્કસ ટ્રાય કરવા જેવી ખરી 😍 કચ્છી કડક બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
-
કચ્છી કડક
#RB6#WEEK6કચ્છી કડક એ કચ્છ ની બહુ જાણીતી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. કચ્છ ની દાબેલી વખણાય છે એવી રીતે આ કચ્છી કડક માં એના મસાલા નો જ ઉપયોગ કરી ને ટોસ્ટ અને ત્રણેય ચટણીઓ સાથે આ ખવાય છે. મેં આ વાનગી નું નામ જરૂર સાંભળેલું પણ ખાધેલી નહિ, પણ હાલ માં જ અમારા એક ફ્રેન્ડ ના ઘરે મળવાનું થયું અને અમારી નાની બેન જેવી સ્વાતિ ઠાકર એ આ વાનગી બનાવી હતી જે બધા ને ખુબ ભાવી હતી. એ થી મેં પણ ઈ રેસીપી બુક ના ૬ ઠા વીકમાં આ વાનગી બનાવી. Bansi Thaker -
કચ્છી કડક (Kutchi kadak Recipe in Gujarati)
મેં આ નામ જ્યારે સાંભળ્યું હતું ત્યારે તમારો જેવો જ વિચાર મને આવેલો કે કેવું લાગશેપણ ખરેખર ખૂબ જ સરસ લાગે છે એક વાર ચોક્કસ ટ્રાય કરજો Smruti Shah -
-
કચ્છી કડક સ્પાઈસી સ્ટ્રીટ ફૂડ(kutchi kadak spice street food)
#વીક 1#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ 3 Vandana Darji -
-
-
કચ્છી કડક(kutchi kadak recipe in gujarati)
#ફટાફટકચ્છી કડક એ કરછ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે તે ફટાફટ બની જાય છે અને ખુબજ ટેસ્ટી રસીપી છે Arti Masharu Nathwani -
-
કચ્છી કડક (Kutchhi Kadak Recipe In Gujarati)
✨ કચ્છી કડક, કચ્છની વેસ્ટ માંથી બેસ્ટ બનતી વાનગી છે. દાબેલી નાં બચેલા પાઉં ને ભઠ્ઠી માં સેકીને કડક કરવામાં આવે છે, અને પછી તેનો દાબેલીના મસાલા સાથે બટેટાનો માવો મિક્સ કરી બધા મસાલા ઉમેરી રગડો બનાવવામાં આવે છે. આમ, 'કડક' ની ઉપર દાબેલી નો રગડો નાખી પીરસવામાં આવે છે. આવી રીતે, આ વાનગી કચ્છી કડક તરીકે ઓળખવામાં આવે છે, જે તમને કચ્છ ના દરેક ગામો ગ્રામ માં લારીઓ પર જોવા મળશે!#CT#Kutchi#StreetFood#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કચ્છી કડક (kutchi kadak recipe in gujarati)
ચલો આજેગુજરાતમાં કચ્છ ની શેર કરવા કોણ ચાલશે આમતો કડક એતો કચ્છ માં પ્રખ્યાત છે તે સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું છે તેમાં પણ કચ્છમાં આવેલ માંડવી નો બહુજ પ્રખ્યાત છે તે ખાવામાં એકદમ ટેસ્ટી, યમી, અને ચટાકેદાર લાગેછે એકવાર ખાય તે વારંવાર માંગે તો ચાલો માંડવી કડક ખાવા ને શેર કરવા Varsha Monani -
કચ્છી કડક
કડક કચ્છ નું સ્પેશીયલ સ્ટ્રીટ ફુડ છે. ચટપટુ ને સ્વાદિષ્ટટેસ્ટ હોય છે કડક નો.#SD#RB6 Shilpa khatri -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16317429
ટિપ્પણીઓ