કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપક્રીમ
  2. 1/4 કપમિલ્ક મેડ
  3. 10-12ચોકલેટ બિસ્કિટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ક્રીમ એક બાઉલમાં કાઢી ને વ્હીપ કરો.

  2. 2

    તેમાં મિલ્ક મેડ ઉમેરો, બિસ્કીટ ને ક્રશ કરી લો અને તેમાં ઉમેરો. બરાબર મિક્સ કરો અને એરટાઈટ ડબા માં કાઢી લો. અને ફ્રીજમાં 10 કલાક માટે મૂકી દો

  3. 3

    10 કલાક પછી બહાર કાઢી ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes