મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો માટે
  1. 3 નંગ કેસર કેરી સમારેલી
  2. 4સ્કૂબ વેનીલા આઈસ્ક્રીમ
  3. 2 ચમચીખાંડ
  4. 1 કપદૂધ
  5. 2 ચમચીટુટી ફ્રુટી
  6. 2 નંગચેરી
  7. કાજૂ બદામ પિસ્તા સમારેલા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં કેરીના પીસ વેનીલા આઈસ્ક્રીમ અને ખાંડ નાખીને બ્લેન્ડ કરી લો

  2. 2

    હવે સર્વિંગ ગ્લાસ લઈ તેમાં કેરીના પીસ વેનીલા આઈસ્ક્રીમ નટ્સ ટુટીફ્રુટી કેરી નું જ્યૂસ નાખી ફરી ઉપર વેનીલા આઇસ્ક્રીમ કેરીના પીસ નટ્સ ટુટીફ્રુટી અને ચેરી નાખી સર્વ કરો.

  3. 3

    તો તૈયાર છે મેંગો મસ્તાની. Enjoy♥️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes