મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 નંગ કેસર કેરી
  2. 1 નંગઅમૂલ ફ્રેશ ક્રીમ નું ટેટ્રા પેક
  3. 3 ચમચીખાંડ
  4. 3 ચમચીકાજુ,બદામ, પિસ્તા કતરણ
  5. 5-7બરફ ના ક્યૂબ
  6. 2 ચમચીસમારેલી કેરી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કેરી ધોઇ છોલી સમારી લ્યો

  2. 2

    બાઉલમાં કેરી ખાંડ બરફ ના ક્યૂબ નાખી બ્લેન્ડર થી મિક્સ કરી લ્યો.હવે તેમાં ક્રીમ અને ડ્રાય ફ્રુટ નાખી સેજ ફેટી લ્યો.

  3. 3

    તૈયાર છે મેગો મસ્તાની ગ્લાસ માં લઇ ઉપરથી કેરી અને ડ્રાય ફ્રુટ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes