રીંગણ નું શાક. ઓળા જેવું

Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011

કૂકરમાં.
#ap

રીંગણ નું શાક. ઓળા જેવું

કૂકરમાં.
#ap

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામ રીંગણ
  2. 2 ચમચી લસણ ની પેસ્ટ
  3. 2 નંગ ડુંગળી
  4. 1 ચમચી હળદર પાઉડર
  5. 3 ચમચીલાલ મરચું પાઉડર
  6. તેલ જરૂર મુજબ
  7. 1/2 ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ ને ઝીણા કાપી પાણી માં મુકવા.

  2. 2

    કૂકરમાં તેલ મૂકી તેમાં જીરું મૂકી રીંગણ નાખવા.હળદર મીઠું સ્વાદાનુસાર નાખવું,2 ચમચી પાણી ઉમેરી 3 સિટી કરી લેવી.

  3. 3

    થઈ જાય એટલે તેમાં વચ્ચે તેલ અને લાલ મરચું નાખી કુક કરવું.

  4. 4

    એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળી રીંગણ ની સબ્જી ઉમેરી 3 મિનિટ સુધી કુક કરવું.રેડી છે જલ્દી વની જતું ઓળા જેવું રીંગણ નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011
પર

Similar Recipes