😋 રીંગણ મેથી નું શાક 😋

Krupali Kharchariya
Krupali Kharchariya @cook_17033261
Dhrangadhra
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ નાના રીંગણ
  2. ૧ નંગ બટાટુ
  3. લસણ ની પેસ્ટ
  4. ૧વાટકી મેથી ની ભાજી
  5. ૧ ચમચી હળદર
  6. ૧ ચમચી લાલ મરચું પાવડર
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. કોથમીર
  10. ૧ ચમચી રાઈ
  11. ૩ ચમચા તેલ
  12. ચપટીહિંગ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી.. રીંગણ અને મેથી નાખો..

  2. 2

    હવે તેમાં બટાટુ નાખી લસણ ની પેસ્ટ નાખી બરાબર હલાવી સાંતળો..

  3. 3

    પછી તેમાં બધા મસાલા કરી થોડું પાણી નાખો..૪ વ્હીસલ વગાડો.. તૈયાર છે સ્વાદિષ્ટ રીંગણ મેથી નું શાક 😋

  4. 4

    રોટલા છાશ ગોળ ડુંગળી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupali Kharchariya
Krupali Kharchariya @cook_17033261
પર
Dhrangadhra

ટિપ્પણીઓ

Isha Mehta Shah
Isha Mehta Shah @isha10
cooker nu shak avu Kevi rite lage? 4 whistle ma to locho Thai jaye

Similar Recipes