પાપડી રીંગણ નું શાક

Zarana Patel
Zarana Patel @zarana_27
શેર કરો

ઘટકો

20મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપાપડી
  2. 3-4નાના રીંગણ
  3. 1નાનું બટાકુ
  4. 3-4ચમચા તેલ
  5. 1 ચમચીલસણ ની પેસ્ટ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધણાજીરુ
  9. 1/2 ચમચીઅજમો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. વઘાર માટે રાઈ જીરુ હિંગ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાપડી ના ડીટિયા કટ કરી ને નાના નાના પીસ મા કટ કરી લેવી...રીંગણ ને ધોઇ ને સમારી લેવા

  2. 2

    એક કડાઈ માં તેલ લેવું તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરવો રાઈ તતડે પછી તેમાં લસણની પેસ્ટ અને અજમો એડ કરવો સેજ સાંતળવું

  3. 3

    પછી તેમાં સમારેલું શાક એડ કરવું બધા મસાલા કરવા પછી સરખું મિક્ષ કરવુ અને 15 મિનિટ ઢાંકીને ચડવા દેવું ફરી તેને ચેક કરી લેવું... ના ચડ્યું હોય તો ફરીથી હલાવીને બે-પાંચ મિનિટ ઢાંકીને ચઢવા દેવુ... રેડી છે પાપડી રીંગણનું શાક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes