લાઈવ ઢોકળા

Arpita Shah @ArpitasFoodGallery
#LB
લંચ બોક્સ માં અને પિકનિક માં લઇ જઈ શકાય છે અને ટેસ્ટ માં એકદમ સોફ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી દાળ સરખા પ્રમાણ માં લઇ 2-3 વખત ધોઈ પછી પાણી રેડી 3 ક્લાક પલાળી દો.
- 2
પછી તેમાં થી પાણી કાઢી મિક્સર માં દહીં અને થોડું પાણી રેડી ક્રશ કરી એક તપેલી માં લઇ મીઠું, હલધર, આદુ - મરચાં ની પેસ્ટ તેલ નાંખી હલાવી ENO નાંખી હલાવી તેલ લગાવેલી થાળી માં પાથરી તપેલા માં પાણી ગરમ કરી કાઠો મૂકી થાળી મૂકી ઢાંકણ ઢાંકી 20 મિનિટ પછી ગેસ બંધ કરો.
- 3
ઢોકળા ની થાળી બહાર કાઢી તેલ લગાવી ઠંડી થાય પછી કાપા પડી સર્વ કરી દો.
- 4
રેડી છે લાઈવ ઢોકળા.... ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
-
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah -
લાઈવ ઢોકળાં
#એનિવર્સરી#સ્ટાટર્સ#પોસ્ટ-3લાઇવ ઢોકળા આજકાલ લગ્ન પ્રસંગમાં અથવા તો જમણવારમાં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થતા હોય છે અને એને ગરમ ગરમ જ તેલ સાથે અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે અને ડાયટ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે Kalpana Parmar -
-
-
થેપલા
#LBથેપલા માં મલાઈ અને દહીં નાખ્યું છે તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગશે. ઘી લગાવી ને ઠંડા થેપલા પણ ખુબ સરસ લાગે છે. અને પિકનિક માં સાથે લઇ જઈ શકાય છે અને બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Arpita Shah -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
-
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
ઈડલી પ્રીમિક્સ
#RB5#Week -5આ ઈડલી પ્રીમિક્સ માંથી ઈડલી બહુ ફટાફટ બની જાય છે અને એકદમ સોફ્ટ બને છે. Arpita Shah -
દહીં વડા
#RB12#LBદહીં વડા ઍ ખુબ ટેસ્ટી અને હેલ્ધી recipe છે અને બાળકો ને લંચ માં પણ આપી શકાય છે. Daxita Shah -
ગુજરાતી ઢોકળા(Dhokla recipe in Gujarati)
#SSગુજરાતી ઓ ના ઘર માં હાંડવો અને ઢોકળા તો હોય જ , અને ગુજરાતી ને ઢોકળાં ના ભાવે એવું તો બને જ નહીં, ઢોકળા મારા ઘર માં મારા પતિ ને બહુ ભાવે છે Kinjal Shah -
-
ઈન્સ્ટન્ટ હાંડવો
#LB#RB12#SRJ આ વાનગી નાસ્તામાં, ડિનરમાં ચાલે તેમજ લંચ બોક્સ માં આપવા માટે પણ બનાવવામાં આવે છે..ઘર માં જ ઉપલબ્ધ સામગ્રીથી બની જાય છે...બાળકોને પણ મનપસંદ વાનગી છે. પ્રવાસ કે પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. Sudha Banjara Vasani -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4બધા ગુજરાતી ના પ્રિય એવા ઢોકળા મેં પણ બનાવ્યા છે. બધા જુદી જુદી રીતે બનાવે છે. હું દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને બનાવું છું. Arpita Shah -
દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી પારંપરિક અને ગુજરાતી ઘરો માં બનતી અતિ લોકપ્રિય ડીશ છે બાળકો દૂધીનું શાક પસંદ નથી કરતા એટલે આ રીતે દૂધીના સોફ્ટ ઢોકળા હોંશે થી ખાશે અને ઘણાં પૌષ્ટિક પણ બનશે. Sudha Banjara Vasani -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
અમદાવાદ સ્પેશ્યલ દાળવડા (Ahmedabad Special Dalvada Recipe In Gujarati)
#KERઆ દાળવડા અમદાવાદ નાં ખુબ જ પ્રખ્યાત છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે. Arpita Shah -
વેજ ચીઝી ઓટ્સ ચીલ્લા
#FFC7#Week - 7#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ ચીલ્લા ખુબ જ હેલ્થી છે અને ડાયેટ મીલ છે તેમ જ ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
-
લાઈવ ઢોકળા
#SFC ઉનાળો આવે ને સાંજ ના ફરવા નિકડિયા ને ગરમ ગરમ લાઈવ ઢોકળા બંતા હોય મો માં પાણી આવી જાય....આજ મેં સ્ટ્રીટ ફુડ મા ઢોકળા બનાવિયા. Harsha Gohil -
-
-
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala -
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
મેંદુ વડા (Meduvada recipe in Gujarati)
#GA4 #Week7#breakfastPost - 12 સવારના નાસ્તામાં ગરમાગરમ મેંદુ વડા અને સાંભાર મળી જાય તો બીજું કાંઈ ના ખપે...😊આમતો આ સાઉથ ઈન્ડિયન ડીશ છે પણ ગુજરાતીઓએ એવી જોરદાર અપનાવી લીધી છે કે જાણે ગુજરાતી વાનગી હોય....પ્રસંગ કે પાર્ટી માં પણ આ વાનગી અગ્રસ્થાને જોય છે...આમ કહેવાય નાસ્તો પણ ફીલિંગ effect આવે...😀 Sudha Banjara Vasani -
-
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે નાના - મોટા સૌને ભાવે. Richa Shahpatel -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16327045
ટિપ્પણીઓ (6)