દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)

દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને બન્ને દાળ ને 6 થી 7 કલાક માટે અલગ અલગ પલાળીને રાખો.
- 2
એક મિક્સર જારમાં જરૂર જેટલું પાણી ઉમેરી પીસીને દહીં ઉમેરીને 5 થી 6 કલાક ગરમ જગ્યાએ(તડકા વાળી) આથો લાવવા ફીટ ઢાંકીને મૂકી રાખો...દૂધી ને છીણી લો.
- 3
ઢોકળા ના ખીરાને આથો આવે એટલે તેમાં મીઠું....તેલનું મ્હોણ...દૂધીનું છીણ તેમજ આદુ મરચા....હળદર થોડું લાલ મરચું પાઉડર ઉમેરો....જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્સ કરી લો.
- 4
ગેસ પર સ્ટીમર કે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મુકો. ઢોકળા માટેની થાળી તેલથી ગ્રીસ કરી લો....એક એક થાળી માટે જરૂરી ખીરું એક બાઉલમાં લઈ તેમાં 1/2 ચમચી કુકિંગ સોડા અથવા ઈનો ઉમેરી ઉપર એક-બે ચમચી પાણી ઉમેરો જેથી સોડા એક્ટિવેટ થઈ ખીરું ફ્લોફી થાય.
- 5
ગ્રીસ કરેલી થાળીમાં ખીરાનું થીક લેયર પાથરો....ઉપર લાલ મરચું પાઉડર સ્પ્રીંકલ કરો જેથી કલર અને સ્વાદ ઉભરીને આવે...ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દો...ચપ્પુથી ચેક કરી લો...ચપ્પુ સાફ બહાર આવે એટલે ઢોકળા તૈયાર છે.
- 6
આ રીતે બધી જ થાળી સ્ટીમ કરી લો...તૈયાર થાય એટલે મનપસંદ આકારમાં કટ કરી પીસ તૈયાર કરો....લાલ અને લીલી ચટણી સાથે સર્વ કરો...દૂધીને લીધે ઢોકળા ખૂબ સોફ્ટ થાય છે એટલે મેં વઘાર નથી કર્યો.તમે ઇચ્છો તો વઘારી શકો.
Similar Recipes
-
ઢોકળા અને ઈદડા (Dhokla Idada Recipe In Gujarati)
#FamPost-4 આ રેસીપી મારા દાદીજી સાસુ પાસે હું શીખી છું...દાદીજી દળવાની પત્થર ની ઘંટીમાં ઢોકળા નો લોટ હાથે દળી ને બનાવતા...હવે ઘંટી Antique piece બનીને રહી ગઈ છે ...મેં દાળચોખા પલાળી મિક્સર જારમાં પીસીને લીધા છે અને ઢોકળા - ઇદડા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
દૂધીના મલ્ટીગ્રેઈન મૂઠીયા (Bottleguard Multigrain Muthia Recipe In Gujarati)
#LB આ વાનગી બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ છે બાળકોને લંચ બોક્સ માં આપવાથી ફીલિંગ ઈફેક્ટ આવે છે અને બાળકો હોંશે થી ખાય છે. Sudha Banjara Vasani -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe in Gujarati)
આજે અમે દૂધીના ઢોકળા બનાવવા છે તો તો તમે પણ આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો બહુ જ મસ્ત અને સોફ્ટ ઢોકળા બને છે. Chandni Dave -
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
આચારી મસાલા ઢોકળા (Aachari Masala Dhokla Recipe In Gujarati)
#SDસમર ડિનર રેસીપી ચેલેન્જઢોકળા ગુજરાતીઓની ફેવરિટ વાનગી છે...વીક માં એક વાર તો બનતા જ હોય...ઉપર આચારી મસાલો સ્પ્રિંકલ કરીને પછી સ્ટીમ કરવાથી અતિ સ્વાદિષ્ટ બને છે... Sudha Banjara Vasani -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EBWeek9Theme9#RC1Yellow Recipesરેઇન્બો ચેલેન્જ વરસાદી માહોલમાં આ ચટાકેદાર ગરમાગરમ મકાઈ વડા ખૂબ જામશે...બહારથી ક્રિસ્પી અને અંદર થી એકદમ રૂ જેવા સોફ્ટ આ વડા માટે કોઈ ના ન પાડે... સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતા હોય છે... Sudha Banjara Vasani -
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#WEEK9ઈન્સટન્ટ સોફ્ટ અને સ્પોન્જી દૂધીના ઢોકળા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોવાથી ઘરમાં જરૂર થી બધાં ને ખૂબ જ પસંદ આવશે. Ankita Tank Parmar -
વધેલી ખીચડીની પાનકી (Leftover Khichdi Panki Recipe In Gujarati)
#FFC8Week8 આ દક્ષિણ ગુજરાત ની ડિનરમાં બનતી ખાસ પારંપરિક વિસરાતી વાનગી છે...જેમાં આથો લાવીને આદુ, મરચા, લસણ ની પેસ્ટ ઉમેરીને બનાવાય છે...કાચું તેલ અને ચટણી સાથે પીરસાય છે. Sudha Banjara Vasani -
મેથીની ભાજીના ઢોકળા(Methi ni bhajina dhokla recipe in gujarati)
#GA4 #week19#Methiપોસ્ટ -29 ગુજરાતી વાનગી ઢોકળા આખા વિશ્વ માં પ્રખ્યાત અને લોકપ્રિય છે....તેમાં લીલી મેથીના પાન ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બેવડાઈ જાય છે ...બાફેલા પણ બ્રેકફાસ્ટ...લન્ચ કે ડીનર સાથે લઈ શકાય છે...હેલ્ધી ડીશ માં ગણાય છે... Sudha Banjara Vasani -
દાળ પકવાન (Dal Pakvan recipe in Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી બ્રેકફાસ્ટ રેસીપી તરીકે લેવામાં આવે છે...સિંધી ક્યુઝીન ની વાનગી છે પણ દરેક રેસ્ટરન્ટ માં તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પીરસાય છે..તેના પીળા કલરને લીધે લોકો આકર્ષાય છે....One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
આ એક કાઠિયાવાડની સ્પેશયાલીટી છે.એકદમ સોફ્ટ ઢોકળા જે આથો લીધા વગર બને છે.લીલા કલર ના ઢોકળા ટેસ્ટ માં બહુ સરસ લાગે છે.#EBWk9 Bina Samir Telivala -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
-
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#RC1સ્ટીમ ઢોકળા નો સ્વાદ તો તેલ લસણ ની ચટણી સાથે આવે . Archana Parmar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#Nasto#Dhoklaદૂધીના વેજીટેબલ ઢોકળા(ઢોકળા માં બહુજ વેરાઈટી બને છે પણ મેં આજે દૂધીના વેજીટેબલ ઢોકળા બનાવ્યા છે Jyoti Shah -
દૂધીના ઢોકળા (Dudhi na Dhokla recipe in Gujarati)
બાળકોને દુધી ભાવતી નથી હોતી ત્યારે દુધીના આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી આપવાથી ખૂબ જ આનંદથી ખાઈ છે. તો ચાલો જાણીએ તેની રેસિપી. Nita Mavani -
સુજીના ઈન્સ્ટન્ટ ઢોકળા
#RB8 અચાનક મહેમાન આવી જાય ત્યારે આ ઇન્સ્ટન્ટ ઢોકળા એક સરસ ઓપશન છે....મલાઈદાર દહીં ઉમેરવાથી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે નાના બાળકો પણ ખાવા નું પસંદ કરે છે. Sudha Banjara Vasani -
-
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
સોર & સ્પાઈસી ઢોકળા (sour & Spicy Dhokla Recipe in Gujarati)
#મોમમધર્સ ડે ના સ્પેશ્યલ આજે મૈ મમ્મી ને ભાવતી પ્રિય વાનગી બનાવી છેઆ રેસીપી સોર & સ્પાઈસી ઢોકળા એ હું મારા મમ્મી પાસે થી બનાવતા શિખી છું. Nehal Gokani Dhruna -
-
More Recipes
ટિપ્પણીઓ (3)