ચણા નુ શાક (Chana Shak Recipe In Gujarati)

Mitansh Cavda
Mitansh Cavda @mitansh12345

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2લોકો માટે
  1. 1 બાઉલ ચણા
  2. 1 નંગટમેટું
  3. 1 નંગ ડુંગળી
  4. 1 ચમચીધાણાજીરું
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચી લાલ પાઉડર
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. રાઈ
  9. 2પાવરા તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પલાળેલા ચણા લેવા મને એક ઉપર લેવું એમાં બે ગ્લાસ પાણી મુકો તેમાં પલાળેલા ચણા નાખી દેવા બાફવા મૂકી દેવા બે સીટીથવા દેવી અને ચણા બફાય ત્યાં સુધી આપણે ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરી લઈએ અને ગ્રેવી થઈ ગયા પછી એક બકરીઓ લેવું એમાં 2 પાવળા તેલનો પણ દિલ થઈ ગયા પછી રાઈ મૂકવી અને રાઈ થઈ જાય એટલે ડુંગળી અને ટામેટાં નાખી ને વઘાર કરીવું અને થોડીક વાર ચઢવા દેવું અને તેને થોડીવાર રાખવું અને હલાવતા રહેવું ત્યાં સુધીમાં ચણા થઈ ગયા તો હવે ચણાને વઘારમાં નાખી દેવા અને થોડીક વાર હલાવવું અને એમાં એક ચમચી હળદર ધાણાજીરૂ

  2. 2

    સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ પાઉડર લસણની ચટણી એ બધું નાખી દેવું અને પછી મિક્સ કરી લેવું અને 1/2 ગ્લાસ પાણી ઉમેરવું થોડીક વાર 5 થી 6 મિનિટ થાળી રાખવી માથે ઢાંકીને છ સાત મિનિટ પછી ઉતારી લેવું એટલે આપણે ચણાનું શાક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitansh Cavda
Mitansh Cavda @mitansh12345
પર

ટિપ્પણીઓ

Similar Recipes