રાંધવાની સૂચનાઓ
- 1
દેશી ચણા ને હુંફાળા ગરમ પાણી માં 7-8 માટે પલાળી રાખો.
- 2
હવે ચણા ને પ્રેસર કુકર માં 4 ગ્લાસ પાણી અને થોડુ મીઠું ઉમેરી 7-8 સીટી કરી ને બાફી લો.
- 3
હવે કડાઈ માં તેલ ગરમ મૂકો, તે થાય એટલે રાઈ નાખી,લસણ ની પેસ્ટ સાંતળી લો. હવે તેમાં બાફેલા ચણા અને સાથે બાફેલા બટેકા(મીડિયમ સમારેલા)ઉમેરો. હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર અને જરૂર પૂરતું પાણી ઉમેરી 7-8 મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દો.
- 4
તો તૈયાર છે હવે આપણું મસ્ત દેશી ચણા-બટેકા નું શાક.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#cooksnap challenge#શાક#લંચ કે ડિનર માં બનાવી શકાયદૂધી ચણા નું શાક લંચ કે ડિનર માં લઇ શકાય તેવું શાક#RB20 #week_૨૦My recipes EBook Vyas Ekta -
-
-
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati#લીલાવટાણા#બટેકા Keshma Raichura -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલા ચણા ભરપૂર આવે.. શેકીને ખાવા ગમે પણ શાક માટે ફોલવા ટાઈમ જોઈએ. હવે શાકવાળાની દુકાને ફ્રેશ ફોલેલા ચણા મળે છે તો એક- બે વાર જરુર બનાવું. આજે પંજાબી સ્ટાઈલમાં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે અમારા ઘરમાં ચણા નું શાક બને. ગરમ ગરમ ખાવાની મજા આવે. Sonal Modha -
-
-
-
ટીંડોળા બટેકા નું શાક(Tindora Bateka Nu Shak Recipe In Gujarati)
#SSM#cookpad ndia#cookpadgujarati सोनल जयेश सुथार -
રીંગણા અને બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#LSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14914621
ટિપ્પણીઓ (3)