ચણા નું ગ્રેવી વાળું શાક (Chana Gravy Valu Shak Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

ચણા નું ગ્રેવી વાળું શાક (Chana Gravy Valu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  1. 1 બાઉલબાફેલા ચણા
  2. ૧ કપટામેટાની પ્યુરી
  3. ૨ નંગબાફેલુ બટાકુ
  4. 1 ચમચીઆદુ -મરચા ની ટેસ્ટ
  5. રાઈ - જીરુ
  6. હિંગ
  7. મીઠા લીમડાના પાન
  8. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/4 ચમચીધાણાજીરું પાઉડર
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચી હળદર
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. 1 ચમચીખાંડ
  14. 1 ચમચી લીંબુનો રસ
  15. કોથમીર
  16. તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.ત્યારબાદ તેમાં રાઈ, જીરુ,હિંગ,મીઠા લીમડાના પાન ઉમેરી હલાવો.ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી, બાફેલા બટેટાનો છૂંદો અને ખાંડ,લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, આદુ -મરચાની પેસ્ટ,સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી બરાબર હલાવી લો.ત્યારબાદ થોડીવાર રહેવા દો.

  2. 2

    હવે તેમાં ચણા અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી દો.ત્યારબાદ કોથમીર નાખી હલાવી લો.

  3. 3

    હવે સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

Similar Recipes