લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, ટામેટા,પાલક લીલુ લસણ ની ગ્રેવી તૈયાર કરો.
- 2
કડાઈમાં તેલ,ઘી ગરમ કરી પેસ્ટ ઉમેરી મસાલા કરી લો.લીલા ચણા સહેજ બાફી લો.
- 3
સહેજ તેલ છૂટે એટલે ચણા ઉમેરી 5 મિનીટ ઢાંકી થવા દો.હવે નીચે ઉતારી લો.
- 4
તડકા માટે તેલ,રાઈ ગરમ કરો.તતડે એટલે શાક મા ઉપરથી તડકો લગાવી ઢાંકી દો.
- 5
થોડી વાર પછી ઢાકણ ખોલી હલાવી સર્વિગ બાઉલમા ગરમાગરમ સર્વ કરો. તૈયાર છે લીલા ચણાનુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Winter recipe chellenge#WK5 ushma prakash mevada -
-
-
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Week5 #WK5#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલા ચણા ભરપૂર આવે.. શેકીને ખાવા ગમે પણ શાક માટે ફોલવા ટાઈમ જોઈએ. હવે શાકવાળાની દુકાને ફ્રેશ ફોલેલા ચણા મળે છે તો એક- બે વાર જરુર બનાવું. આજે પંજાબી સ્ટાઈલમાં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15918156
ટિપ્પણીઓ (12)