જેસલમેરી ચણા નું શાક (Jesalmeri Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલમાં દહીં નાખી ને તેમા ચણા નો લોટ, હિગ, હળદર, લાલ મરચાનો ભુકો, ધાણા જીરુ પાઉડર, ચાટ મસાલો, મીઠું નાખીને મિક્સ કરી લો.
- 2
પછી કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, તજ, લવીંગ, આખા લાલ મરચા હિગ નાખી ને તતળે એટલે તેમાં બાફેલા ચણા નાખી ને હલાવી લો.તેમા કશ્મીરી લાલ મરચાનો ભુકો, લાલ મરચાનો ભુકો, ધાણા જીરુ, ચાટ મસાલો નાખી મિક્સ કરી લેવાનું.
- 3
પાણી નાખી ને મીઠું નાખી. તેમા દહીં નું બનાવેલું મિશ્રણ નાખી ને ઢાંકી ને 2-3 મિનિટ તેલ છુટુ પડે ત્યા સુધી કુક કરવાનુ. તેલ છુટુ પડી જાય હલાવી લેવાનું.
- 4
વધારીયા મા ઘી નાખી ને ઘી ગરમ થાય એટલે તેમાં આખા ધાણા, તમાલપત્ર,આખા લાલ મરચા નાખી ને તતળે એટલે તેને ચણા ના શાક મા ઉપર થી વધાર નાખી ને સર્વ કરો તૈયાર છે જેસલમેરી ચણા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam અમારે ત્યાં બધા ને છોલા ભટુરા ખુબ જ ભાવે છે Himani Vasavada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16374649
ટિપ્પણીઓ