વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Rinks Niks
Rinks Niks @rinks_niks

#AP

વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ રોટલો બાજરી નો
  2. 2 વાટકીછાશ
  3. 1 ચમચીલસણ ની કટકી
  4. 1 નંગડુંગળી
  5. 2ચમચી લાલ મરચુ પાઉડર
  6. 1ચમચી હળદર પાઉડર
  7. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલા નો ભૂકો કરી લેવો.,પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાંખવું,થાય એટલે લસણ ની કટકી નાખવી.

  2. 2

    તેમાં ડુંગળી સાંતળી તેમાં હળદર,લાલ મરચુ મીઠું નાખીને છાશ નાખવી.

  3. 3

    ઉકળે એટલે તેમાં રોટલા નો ભૂકો નાખવો.અને સરસ એકરસ થવા દેવું.

  4. 4

    તૈયાર છે વઘારેલો રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinks Niks
Rinks Niks @rinks_niks
પર

ટિપ્પણીઓ

Similar Recipes