બી બટાકા

Tupi Purohit
Tupi Purohit @purohittupi9

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3નાની સાઈઝ ના બટાકા
  2. 1 વાટકીમસાલા બી
  3. 1/2 વાટકીસેવ
  4. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  5. 1 ચમચીચાટ માંસલો
  6. 1ઝીણી સમારેલી ડુંગળી
  7. મીઠી ચટણી
  8. 1/2 વાટકીઆંબલી
  9. 1/2 વાટકીગોળ
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચીશેકેલું જીરું પાઉડર
  12. 1/2આમચૂર પાઉડર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. તીખી ચટણી
  15. 10-12કળી લસણ
  16. 2-3લીલા મરચા
  17. 1 ચમચીલાલ મરચું પાઉડર
  18. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને મીઠું નાખી બાફી લો પછી પતલી સ્લાઈસ કરી લો.

  2. 2

    મીઠી ચટણી માટે આંબલી અને ગોળ ને પાણી નાખી ઉકાળી લો

  3. 3

    તીખી ચટણી માટે ખંડણી માં લસણ,મરચા,લાલ મરચું પાઉડર અને મીઠું નખી દો. પછી તેને ઢીલી કરવા પાણી નાખો.

  4. 4

    હવે બટાકા ની સ્લાઈસ લાઇ ઉપર બી,ડુંગળી,સેવ,મીઠી ચટણી,તીખી ચાટણી,ચાટ મસાલો, જીરુ પાઉડર નાખી સર્વ કરો.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tupi Purohit
Tupi Purohit @purohittupi9
પર
I'm not a chef. But I'm passionate about food - the tradition of it, cooking it, and sharing it.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes