ભેળ (bhel recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

# માઇઇબુક
Post -12

ભેળ (bhel recipe in gujarati)

# માઇઇબુક
Post -12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4લોકો માટે
  1. મમરા 1મોટુ બાઉલ
  2. ચવાણું
  3. સેવ
  4. કાંદા 7નાના નંગ
  5. 3 નંગટામેટાં
  6. 300 ગ્રામબટેટા
  7. તીખી - મીઠી ચટણી
  8. ધાણાભાજી
  9. દાડમ ના બી
  10. શીંગદાણા
  11. 4 મોટી ચમચીલાલ મરચા પાઉડર
  12. Dahnajiru2ચમચી
  13. મીઠુ સ્વાદ મુજબ
  14. 1/2લીંબુ
  15. આંબલી
  16. લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    ઉપર પ્રમાણે બધો લીલો મસાલો તેમજ મમરા, સેવ, ચવાણું,બાફેલા બટેટા બધું જ રેડી કરીએ.

  2. 2

    ચટણી માટે ટામેટાં, મરચા, ખજૂર, આવતી જતી આંબલી થી ચટણી રેડી છે, બધુ મિક્સ કરીએ.

  3. 3

    આપણી ભેળ રેડી છે, તેને કાંદા અને ટામેટાં, સેવ, દાડમ ના બી, ધાણાભાજી, સીંગદાણા વગેરે થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes