ચટપટા ભાજી કોન (Chatpata Bhaji Cone Recipe In Gujarati)

ભાજી કોન માં ભાજી માં શાક તરીકે બટાકા રીંગણાં કોર્ન લીધું છે .રીંગણાં એટલે લીધા છે કેમકે એનાથી થોડો કલર સરસ આવે અને બટાકા એકલા ખતાહોઈએ એવું નલાગે ટેસ્ટ માં પણ સારા લાગે છે બાકી બીજા કોઈ પણ વેજિટેબલ લઇ શકો છો.
ચટપટા ભાજી કોન (Chatpata Bhaji Cone Recipe In Gujarati)
ભાજી કોન માં ભાજી માં શાક તરીકે બટાકા રીંગણાં કોર્ન લીધું છે .રીંગણાં એટલે લીધા છે કેમકે એનાથી થોડો કલર સરસ આવે અને બટાકા એકલા ખતાહોઈએ એવું નલાગે ટેસ્ટ માં પણ સારા લાગે છે બાકી બીજા કોઈ પણ વેજિટેબલ લઇ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બધો. એ કડક પૂરી જેવો બાંધવો.એમાંથી કોન ના મોલ્ડ na માપની પૂરી વણી લેવી.અને કોન પર વિતાળી પાણી થી કિનારી ચોંટાડી દેવી
- 2
કાટા વડે કણા પાડવા જેથી એ ફૂલે નહિ.અને તળી લેવા અંદરથી મોલડ કાઢી લેવુ.
- 3
ભાજી બનાવવા માટે બાફેલ મકાઈ ને અધકચરી ક્રશ કરી લેવી તેમજ રીંગણાં ને બટાકા ને મેશ કરી લેવાં. હવે તેલમાં ઝીણી સમારેલ ડુંગળી ટામેટા સતાડવા એ સંતળાઈ એટલે એમાં બધમાસલા અને વેજિટેબલ ઉમેરી મિક્સ કરવું.
- 4
હવે બનાવેલ કોન લઇ એમાં પેલા મીઠી ચટણી ખાટી ચટણી કિનારી એ લગાડી શાક નું પુરાણ ભરવું તેના પર પાછી ચટણી સેવ ડુંગળી નાખી સર્વ કરવું.
- 5
તો તૈયાર છે ખુબજ ટેસ્ટી ચટપટા ભાજી કોન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
#FDમારી friend @Bhavna826 ને ભાજી કોન ખુબ જ પસંદ છે.તો આજે હુ તે માટે નિ રેસિપી શેર કરું છુ. Sapana Kanani -
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
ભાજીકોન જામનગર મા પ્રખ્યાત છે અને મારા ખુબ જ પ્રિય છે.ચોમાસામાં તળેલી વાનગીઓ ખુબ ખવાય છે.. તો વધેલી રોટલી માથી આ કોન બનાવી અને પાવ ની જગ્યાએ ભાજી આ કોન મા ભરી અને ભાજીકોન બનાવી નાખ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ફ્રેન્ડસ ભાજી ની રેસિપિ જે મે અગાઉ મુકેલી છે એ મુજબ જ બનાવેલી છે.#સુપરશેફ3#માઇઇબુક પોસ્ટ20 Riddhi Ankit Kamani -
-
ભાજી-કોન
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૬ ફ્રેન્ડસ આજે મેં ભાજી કોન બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં નોર્મલી પાઉં ભાજી ની જે ભાજી બનાવીએ છીએ તે રીતે જ બનાવી છે.પણ ભાજી કોન ની ભાજી માં થોડી ખાંડ નાખવા માં આવે છે. Yamuna H Javani -
-
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
-
કચ્છી દાબેલી મસાલા કોન (Kuchhi Dabeli Masala Cone Recipe In Gujarati)
#કચ્છીદાબેલીમસાલાકોન #કચ્છ_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડ#SF #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveસ્ટ્રીટ ફૂડ - દાબેલી કચ્છ - ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . જે ગોળ પાઉં માં મળે છે . જે ડબલ રોટી નાં નામે ઓળખાય છે .હવે તો ત્યાં પાઉં ની બદલે કોન માં દાબેલી મસાલો ભરી ને પણ ખવાય છે . Manisha Sampat -
ભાજી કોન (Bhaji Kone Recipe In Gujarati)
#CTમારું hometown રંગીલુ રાજકોટ🎉🎉🎉🎉 પણ હાલ હું જામનગર સૌરાષ્ટ્રમાં કદાચ ખાણીપીણી માટે જામનગર માં વધારે વેરાઈટી મળે છે એમ કહીએ તો ખોટું નથી .....અહીંની ફેમસ વાનગીઓ માં કચોરી મુખ્ય સ્થાને આવે ત્યારબાદ street food માં ભાજી કોન ...જોટો ...રસ પાઉ... દાળ પકવાન.... ઘૂઘરા... ઘુટો .....અને બીજું ઘણું બધું... આજે મેં મારા ફેવરિટ ભાજીકોન બનાવ્યા છે... કદાચ હવે તે બીજે બધે પણ મળતા થયા છે પણ મેં સૌથી પહેલા આ ભાજી કોન જામનગરમાં જ ખાધેલા હતા. મેંદા કે ઘઉંના લોટના કોન બનાવી તેમાં ભાજી ભરી અને તેને ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે તમે બધા પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
-
ભાજીકોન (bhaji cone recipe in gujarati)
#goldenapron3#week18 #Rotiઆજે મેં ભાજીકોન ના કોન વધેલી રોટલી માંથી બનવ્યા છે. Kinjalkeyurshah -
નડા્ ચાટ (Nadda Chaat Recipe In Gujarati)
Nadda એક છતીસગઢ ની વાનગી બનાવવા નો મોકો મળ્યો ને ભૂંગળા કહેવાય. તે ખબર પડી. આભાર કુકપેડ ટીમ આવી સરસ થીમ આપી નવું શીખવા મળ્યું. HEMA OZA -
-
-
-
-
-
-
કોન ચાટ(cone chaat recipe in Gujarati)
#માઇઇબુક#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલકોઈપણ ગેટ-ટુ-ગેધરમાં ચાટ સર્વ કરો એકદમ નોખી રીતે... આગળથી તૈયારી કરી રાખો તો ચોમાસામાં આ ચટપટા ચાટની લિજ્જત માણો... Urvi Shethia -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
મારા ઘરે આલુ પૂરી બધાની પ્રિય છે.સ્વાદ માં મસ્ત અને બનાવવા માં પણ સરળ.ભલે સ્ટ્રીટ ફૂડ કહેવાય પણ એક પ્લેટ ખાવા થી જમવા જેવું થઈ જાય. Varsha Karia I M Crazy About Cooking -
-
ભાજી કોન (Bhaji Corn Recipe In Gujarati)
આ રેસિપી બધા ને ખુબજ ભાવશે તમે જરૂર થી ટ્રાય કરજો અને જલ્દી પન બની જશે disha bhatt -
-
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#Sweet potatoes#post ૩#cookpadgujarati#cookpadindia દોસ્તો શિયાળો આવે એટલે સકરીયા તો ખૂબ જ પ્રમાણમાં સરસ મળતા હોય છે. સકરીયા માંથી તૈયાર થતું આ ઉબાડીયું ( માટલા ઊંધિયુ)હેલ્થ વાઈઝ ખૂબ જ હેલ્ધી છે કારણ કે આમાં બધી જ સામગ્રી સ્ટીમ કરેલી છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે .આમ તો આ માટલા મા તૈયાર કરવા મા આવે છે.પણ મે BBQ માં બનાવ્યું છે .આવો શીખીએ ચટપટુ અને ખૂબ જ હેલ્ધી એવું ઉબાદિયું એટલે કે માટલા ઊંધિયું. SHah NIpa -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week મેં અહીં ઓછી વસ્તુ સાથે તેમ છતાં ટેસ્ટી કોર્ન ભેળ બનાવી છે. Murli Antani Vaishnav -
ચટપટા બટાકા વડા (Chatpata Bataka Vada Recipe In Gujarati)
#PS#Tips બટાકા વડા ને તરતી વખતે ખીરામાં ગોરા મૂકી ચમચી માં લઇ વધારાનું ખીરુ ચમચી થોડી ત્રાંસી કરીને વધારાનું ખીરુ કાઢી લેવું અને ધીમેથી ગરમ તેલમાં મૂકો. આમ કરવાથી તેલમાં લોટ ની મમરી પડતી નથી. બટાકા વડા નો ગોળ shep સુંદર લાગે છે. આજની મારી આ ટિપ્સ છે. થેન્ક્યુ. Jayshree Doshi -
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi
More Recipes
ટિપ્પણીઓ