પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરી
કહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.
#FFC8

પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરી
કહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.
#FFC8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

-----
4 પ્લેટ
  1. 32 નંગપાપડી
  2. 8 ટે સ્પૂનગળી ચટણી
  3. 6 ટે સ્પૂનતીખી લીલી ચટણી
  4. 1 કપબાફેલા બટાકા
  5. 1 કપજેરેલું મોળું દહીં
  6. 1 ટી સ્પૂનચાટ મસાલો
  7. 1 ટી સ્પૂનશેકેલું જીરું
  8. 1 ટી સ્પૂનલાલ મરચું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ગારનીશ કરવા માટે :
  11. 4 ટે સ્પૂન જીણી સેવ
  12. 2 ટે સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

-----
  1. 1

    1 ઉંડી ડીશમાં 8 પાપડી લઈ, અધકચરી ક્રશ કરવી.

  2. 2

    ક્શ કરેલી પાપડી ઉપર 1/4 કપ સમારેલા બટાકા,1/4 કપ દહીં, 2 ટે સ્પૂન ગળી ચટણી, 1 ટે સ્પૂન તીખી લીલી ચટણી સ્પ્રેડ કરવી.

  3. 3

    પછી ઉપર ચપટી મીઠું, 1/4 ટી સ્પૂન ચાટ મસાલો,અને 1/4 ટી સ્પૂન શેકેલું જીરું ભભરાવવું.

  4. 4

    છેલ્લે સેવ અને કોથમીર થી સુશોભિત કરી તરતજ સર્વ કરવું.

  5. 5

    આવીજ રીતે બીજી 3 પ્લેટ તૈયાર કરવી અને દિલ્હી / મુંબઈ ની પાપડી ચાટ ની મઝા માણવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes