દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Glgnasha Rajani
Glgnasha Rajani @Jignasa

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ દહીં
  2. 1 વાટકીગોળ આંબલી ની મીઠી ચટણી
  3. 1 ચમચીશેકેલું જીરું
  4. 1/2 ચમચીમરચું પાઉડર
  5. 1 વાટકો અડદની દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદની દાળને સાત કલાક સુધી પાણીમાં પલાળો, ત્યારબાદ પીસીને તેનો ખીરું તૈયાર કરો

  2. 2

    ખીરુ માં મીઠું નાખી તેલ ગરમ મૂકો તેમાં વડા ઉતારો

  3. 3

    વડા ઉતારી એક બાઉલમાં પાણી લઈ તેમાં વડાં નાખો બીજા બાઉલમાં કાઢી લો

  4. 4

    એક પ્લેટમાં વડા લઈ તેમાં દહીં મીઠી ચટણી મરચું પાઉડર શેકેલું જીરૂ નાખી સર્વ કરો

  5. 5

    તૈયાર છે દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Glgnasha Rajani
પર

Similar Recipes