ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

#JSR #MVF મકાઈ નુ નામ આવે ખાવાનુ મન થઈ જાય હો આજ ચીઝ બટર કોન બનાવીયા.

ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)

#JSR #MVF મકાઈ નુ નામ આવે ખાવાનુ મન થઈ જાય હો આજ ચીઝ બટર કોન બનાવીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સભ્યો
  1. 4 કપમકાઈ
  2. 4ચીઝ ક્યુબ
  3. 3 ચમચીઅમૂલ બટર
  4. ટેસ્ટ મુજબ મીઠું
  5. 1 ચમચીલાલ મરચુ
  6. 1/2 ચમચીચાટ મસાલો
  7. 2 ચમચીલિમ્બુનો રસ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    મકાઈ ના દાણા નિકાલી લો બાદ માં એક કટોરી માં મકાઈ, પાણી ને મીઠું ઉમરો ને છ મિનિટ માઈક્રોવાવ માં બાફો.

  2. 2

    એક નોનસ્ટિક કડાઈ લો તે મા બાફેલા મકાઈ લો તે ને ગેસ ઉપર થોડા શેકો બાદ તે મા અમૂલ બટર ઉમેરો. શેકો ને મીઠું, ચાટ મસાલો, લાલ મરચુ ઉમેરો ને મિક્સ કરો. ગેસ ને ઓફ કરો.

  3. 3

    મસાલા મકાઈને એક ડીશ માં લો ને ઉપર લિંબુનો રસ ઉમેરો બાદ મિક્સ કરી ને ઉપર ચીઝ પાથરો ને લીલા ધાણા નાખો. તૈયાર છે ચીઝ bttter કોર્ન સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes